gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,17 માર્ચ,2026

        ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના
મુજબ એન.એચ.એલ.મેડિકલ કોલેજના ડીન દ્વારા એસ.વી.પી. હોસ્પિટલમાં તમામ ફેકલ્ટી
સ્ટાફે સવારના ૯થી સાંજના ૫ કલાક સુધી ફરજિયાત હાજર રહેવા પરિપત્ર કરાયો છે. ૮
કલાકની હાજરી ઉપરાંત સાંજે ૫થી રાત્રિના ૧૦ સુધી એક રાઉન્ડની વ્યવસ્થા કરવાના
પરિપત્રમાં ઉલ્લેખથી તબીબો અકળાયા છે.

કોર્પોરેશન સંચાલિત એસ.વી.હોસ્પિટલમાં સિનિયર ડોકટરો હાજર
નહીં રહેતા હોવાનો વિડિયો યુવતી દ્વારા વાયરલ કરવામા આવ્યા પછી આ પરિપત્ર કરવામા
આવ્યો છે.હોસ્પિટલ વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ ડીન દ્વારા કરવામા આવેલા આ
પરિપત્ર પછી પણ હોસ્પિટલના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તથા એસોસીએટ ડોકટરો પૈકી ઘણાં
ખરાં ગેરહાજર રહે છે.જે પરિપત્ર કરવામા આવ્યો છે તેમા પણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તથા
એસોસીએટ પ્રોફેસરોની જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી. ઉપરાંત ફરજિયાત
હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તથા એસોસીએટ દ્વારા રાઉન્ડ લેવા બાબતમા પણ કોઈ ઉલ્લેખ
કરવામા આવ્યો નથી.આઠ કલાક ફરજ બજાવ્યા પછી સાંજે એક રાઉન્ડ લેવાના ફરમાન સામે
તબીબોમાં રોષ જોવા મળી રહયો છે.તો હોસ્પિટલમાં થતી ચર્ચા મુજબ
,રાજકીય દબાણ અને
ઓળખાણના કારણે એચઓડી અને એસોસિએટ પ્રોફેસરો પરિપત્રની પણ અવગણના કરી રહયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
GUJARAT

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

August 2, 2026
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…

આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i...

તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Fake milk factory busted in Gundaran village of…

તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Fake milk factory busted in Gundaran village of...

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા’તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked…

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા'તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

1 year ago
એન.આર.આઈ યુવતીની કારનો કાચ તોડી પર્સની ચોરી | NRI girl’s car window broken purse stolen

એન.આર.આઈ યુવતીની કારનો કાચ તોડી પર્સની ચોરી | NRI girl’s car window broken purse stolen

10 months ago
મોપેડ સવાર મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ | A gold thread dangles from the neck of a woman ri…

મોપેડ સવાર મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ | A gold thread dangles from the neck of a woman ri…

1 year ago
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્…

અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદોમાં, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, AMCમાં સત્તાપક્ષની સાડાસાતી | 7 Bri…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News