gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને વચેટિયો જેલ હવાલે કરાયા | Deputy Regional Fire Officer and intermediar…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને વચેટિયો જેલ હવાલે કરાયા | Deputy Regional Fire Officer and intermediar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર દિવસ પહેલા લાંચ લેતા બન્ને ઝડપાયા હતા

ફાયર ઓફિસરના મૂળ વતન રણાસણ ગામે સંપતિ અને મિલકતની તપાસ કરશે

ભાવનગર – ભાવનગર શહેરમાં ચાર દિવસ અગાઉ ચાર જિલ્લાનો ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને તેનો પેટા કોન્ટ્રાક્ટર વચેટીયો બે લાખની લાંચ કેસમાં એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે લાંચિયા બન્ને શખ્સના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.તદુપરાંત અધિકારીના ગામ રહેણાંકના મકાને તપાસ હાથ ધરવામાં આવશે અને છુપી સંપત્તિઓની પણ તપાસ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મુકેશકુમાર અમૃતલાલ પટેલને ચીફ ઓફિસરનું પ્રમોશન આવે તે અગાઉ જ બે લાખની લાંચમાં આણંદ-અમદાવાદ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયો હતા.જિલ્લાની જુદી જુદી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા પેટા કોન્ટ્રાક્ટરની ફાઇલો પાસ કરવા માટે મુકેશકુમારે પાંચ લાખની માંગણી કરી હતી અને બાદમાં પચાસ હજાર રૃપિયા લઇ પણ લીધા હતા. જે બાદ બાકીના રૃા.૪.૫૦ પૈકી રૃા.૨ લાખ લેવા માટે પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ સાથે મેળાપીપણું કરી, પ્રકાશને બે લાખ રૃપિયા લેવા માટે ફરિયાદી પાસે મોકલ્યો હતો. જે દરમિયાન એસીબીએ છટકું ગોઠવી બે લાખની રકમ રીકવર કરી, મુકેશકુમાર પટેલ અને પ્રકાશ ચૌહાણની ધરપકડ કરી હતી.ત્યાર બાદ ભાવનગર એસીબીએ બન્ને શખ્સના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.રિમાન્ડ દરમિયાન પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ.શ્રી એન્ટરપ્રાઇઝ નામે ફર્મ ધરાવતો પેટા કોન્ટ્રાક્ટર તેમજ અધિકારી વતી લાંચ લેતો વચેટીયો પણ પોલીસની તપાસમાં પેટા કોન્ટ્રાક્ટર હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.તેમજ ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મુકેશકુમાર અમૃતલાલ પટેલના મહેસાણા રણાસણ ગામે મિલકતોની તપાસ કરવામાં આવશે. હાલ બન્ને શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …
GUJARAT

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …

June 10, 2026
અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

June 10, 2026
અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
Next Post
વચનેષુ કિં દરિદ્રતા , ૨૪ કલાક મીટરથી પાણી આપવાનુ વચન ભાજપ-કોંગ્રેસે યાદ ના કર્યું | Poverty of the p…

વચનેષુ કિં દરિદ્રતા , ૨૪ કલાક મીટરથી પાણી આપવાનુ વચન ભાજપ-કોંગ્રેસે યાદ ના કર્યું | Poverty of the p...

દેસાઈશેરીમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,3 શખ્સ ઝડપાયા | Theft at a jeweler’s shop i…

દેસાઈશેરીમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,3 શખ્સ ઝડપાયા | Theft at a jeweler's shop i...

અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના…

અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા : મોદીનો સ્ટાલિનને ટોણો | Tamil Nadu leaders don’t sign in Ta…

તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા : મોદીનો સ્ટાલિનને ટોણો | Tamil Nadu leaders don’t sign in Ta…

1 year ago
સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક અભ્યાસ અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપતી નેશનલ સ્ટેમ 4.0 ક્વિઝનો 7મીએ પ્રા…

સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક અભ્યાસ અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપતી નેશનલ સ્ટેમ 4.0 ક્વિઝનો 7મીએ પ્રા…

5 months ago
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત …

રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત …

4 months ago
આજવારોડ પર વેપારીનો મોબાઇલ લઇને આરોપી ફરાર | Accused absconds with businessman’s mobile phone on Aaj…

આજવારોડ પર વેપારીનો મોબાઇલ લઇને આરોપી ફરાર | Accused absconds with businessman’s mobile phone on Aaj…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News