gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન | Retail traders lose over Rs 1 lakh cro…

G METRO NEWS by G METRO NEWS
July 9, 2025
in Business
0 0
0
ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન | Retail traders lose over Rs 1 lakh cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફયુચર્સ એન્ડ ઓપ્શન્સનો ‘કેસીનો’ અનેકને બરબાદ કરતાં હોવાનો નવો રિપોર્ટ

મુંબઈ : દેશના મૂડી બજારમાં ખાસ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં ચાલી રહેલા ખેલો ઈન્ડિયા ખેલોના જુગારમાં અનેક લોકો નુકશાની કરીને બરબાદ થઈ રહ્યા છે અને એના પર લગામ તાણવાને બદલે  નિયામક તંત્ર દ્વારા દર વખતે લોકોની બરબાદીના સર્વેના આંકડા જાહેર કરાતાં રહીને કેસીનોમાં રમવા મોકળું મેદાન અપાતું આવ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૫માં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન થયું છે.

મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ તાજેતરમાં પણ ડેરિવેટીવ્ઝમાં ઈન્ડેક્સ ઓપ્શન્સમાં મેનીપ્યુલેશન કરનારા મોટાગજાના ટ્રેડરો, હેજ ફંડો સામે પગલાં લેવાની ફરજ પડી છે. આ સાથે સેબીનો નવો અભ્યાસ પણ બહાર આવ્યો છે કે, નાણા વર્ષ ૨૦૨૫માં ડેરિવેટીવ્ઝમાં ખેલો કરીને એટલે કે ટ્રેડિંગની લત્તે ચઢીને રિટેલ ટ્રેડરોએ રૂ.એક લાખ કરોડથી પણ વધુ અધધ….નુકશાની કરી છે.

સોદા ખર્ચાને ગણતરીમાં લીધા બાદ વ્યક્તિગત ટ્રેડરોની ચોખ્ખી નુકશાની જે નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૭૪,૮૧૨ કરોડની થઈ હતી, એ નાણા વર્ષ ૨૦૨૫માં વધીને રૂ.૧,૦૬ લાખ કરોડ પહોંચી છે. જે મુજબ વ્યક્તિ દીઠ આ સરેરાશ નુકશાની પણ પાછલા વર્ષના રૂ.૮૬,૭૨૮થી વધીને રૂ.૧.૧ લાખ પહોંચી છે.

એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં ટ્રેડિંગ કરનારા યુનિક વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં નાણા વર્ષ ૨૦૨૫માં ૨૦ ટકા ઘટાડો થયો છે, પરંતુ બે વર્ષ અગાઉની તુલનાએ હજુ ૨૪ ટકા ઊંચી રહી છે. પ્રીમિયમની રીતે વ્યક્તિગત ટર્નઓવર વાર્ષિક ધોરણે ૧૧ ટકા ઘટયું છે, પરંતુ બે વર્ષના સમયગાળાને ધ્યાનમાં લેતા ૩૬ ટકા વધ્યું છે.

ઈન્ડેક્સ ઓપ્શન્સ જે એફ એન્ડ ઓ ટ્રેડિંગમાં બહુ પ્રચલિત છે, એના પ્રીમિયમ ટર્નઓવરમાં ૯ ટકાનો ઘટાડો થયો છે અને ગત વર્ષની તુલનાએ નોશનલ ટર્નઓવરમાં ૨૯ ટકાનો ઘટાડો થયો છે. જો કે બે વર્ષની તુલનાએ વોલ્યુમ હજુ ઊંચું રહ્યું છે. જે પ્રીમિયમના સંદર્ભમાં ૧૪ ટકા વધુ અને નોશનલ વેલ્યુની રીતે ૪૨ ટકા વધ્યું છે. સેબીએ જણાવ્યું છે કે, ઈક્વિટી ડેરિવેટીવ્ઝમાં ૯૧ ટકા વ્યક્તિગત ટ્રેડરોએ નાણા વર્ષ ૨૦૨૫માં ચોખ્ખી નુકશાની કરી છે.

જે છેલ્લા ચાર વર્ષમાં ઈક્વિટી ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં વ્યક્તિગત ટ્રેડરોએ એક્ત્રિત ધોરણે રૂ.૩ લાખ કરોડ જેટલી નુકશાની કરી હોવાનું સેબીના આંકડા દર્શાવે છે. નાણા વર્ષ ૨૦૨૨માં ચોખ્ખી નુકશાની રૂ.૪૦,૮૨૪ કરોડની હતી, એ  વધીને નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૭૪,૮૧૨ કરોડ અને નાણાવર્ષ ૨૦૨૪માં રૂ.૬૫,૭૪૭  કરોડથી નાણા વર્ષ ૨૦૨૫માં વધીને રૂ.૧,૦૫,૬૦૩ કરોડની થઈ છે. ચાર વર્ષના સમયગાળામાં કુલ નુકશાની રૂ.૨,૮૬,૯૮૬ કરોડની થઈ છે.

F&Oના ટર્નઓવરમાં ૨૬ ટકાનો ઘટાડો

યુએસ પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ ભારતમાં ડેરિવેટિવ ટ્રેડિંગ વોલ્યુમને અસર કરી રહ્યો છે. સોમવારે એનએસઈ પર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનું ટર્નઓવર રૂ. ૯૧.૪ લાખ કરોડ હતું, જે છેલ્લા ૧૨ સોમવારના સરેરાશ ટર્નઓવર કરતા ૨૬ ટકા ઓછું છે. તેવી જ રીતે, શુક્રવારે ટર્નઓવર (જ્યારે સેબીનો પ્રતિબંધ અમલમાં આવ્યો) છેલ્લા ૧૨ શુક્રવારની તુલનામાં ૯ ટકા ઘટયું હતું. સપ્ટેમ્બરમાં રૂ. ૫૩૭ લાખ કરોડની ટોચથી જૂનમાં ઇક્વિટીમાં સરેરાશ દૈનિક ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટર્નઓવર ૩૫ ટકા ઘટીને રૂ. ૩૪૬ લાખ કરોડ થયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…
Business

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

April 6, 2026
ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી
Business

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

April 5, 2026
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
Business

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

April 5, 2026
Next Post
બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ | 35% tariff on Bangladesh i…

બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ | 35% tariff on Bangladesh i...

ટેરિફ વધારી ફરી વેપાર તાણ વધારવા સામે ચીનની અમેરિકાને ચીમકી | China threatens US against escalating …

ટેરિફ વધારી ફરી વેપાર તાણ વધારવા સામે ચીનની અમેરિકાને ચીમકી | China threatens US against escalating ...

જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ | Mah…

બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ | Mah…

11 months ago
ભાગેડૂ લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટથી ધરપકડ, યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ | Lalit Mod…

ભાગેડૂ લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટથી ધરપકડ, યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ | Lalit Mod…

7 months ago
માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…

માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…

8 months ago
સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25…

સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News