gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવારમાતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત 1 - image

પૂર્વ વિસ્તામાં હિટ એન્ડ રનની ઘટનામાં બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષ વ્યક્તિના મોત થયા હતા. જેમાં ખાસ કરીને માતેલા સોઢની જેમ બેફામ વાહન હંકારીને અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારીને વાહન ચાલકો નાસી ગયા હતા. જેમાં ખાસ કરીને સારંગપુરમાં ફૂટપાથ ઉપર બેઠેલા વૃદ્ધાનું મોત થયું હતું. અને દાણીલીમડામાં બસની ટક્કરથી વૃદ્ધાનું તેમજ બરોડા એક્સપ્રેસ હાઇવે ટોકનાકા પાસે દંપતિને ટક્કર પતિનું મોત થયું હતુ જ્યારે નારોલમાં યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સારંગપુરમાં ફૂટપાથ પર બેઠેલા વૃદ્ધાનું અને દાણીલીમડામાં બસની ટક્કરથી વૃદ્ધાનું ,બરોડા એક્સપ્રેસ હાઇવે ટોકનાકા પાસે દંપતિને ટક્કર પતિનું મોત ઃ નારોલમાં યુવકનું મોત

ખોખરામાં રહેતા યુવક અને તેમની પત્ની તથા બહેન તા.૨૦ના રોજ  બરોડા એક્સપ્રેસ  હાઇવે પર ટોલનાકા પાસેથી ચાલતા જઇ રહ્યા હતા આ સમયે એસટી બસના ચાલકે ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા બનાવમાં મણિનગર રેલવે સ્ટેશન સામે રહેતા વૃદ્ધા તા. ૧૯ના રોજ દાણીલીમડા પાસે ખોડિયારનગરથી ચન્દ્રનગર બ્રિજ પર આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા આ સમયે બીઆરટીએસ ઇલેકટ્રીક બસની ટકકરથી સારવાર દરમિયાન મોત થયું હતું.

ત્રીજા બનાવમાં દાણીલીમડામાં રહેતા વૃદ્ધા તા.૬ના  રોજ સારંગપુર જોગણીમાતના મંદિર પાસે ફૂટપાથ ઉપર બેઠા હતા આ સમયે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું. ચોથા બનાવમાં નારોલમાં વટવા ટનિંગ પાસેથી યુવક એક્ટિવા લઇને જતો હતો આ સમયે અજાણ્યા ટ્રકના ચાલકે ટક્કર મારતા મોત થયું હતું. આ ચારેય ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

Next Post
વાર્ષિક ૪ લાખ સુધીનો પગાર મેળવનારાને અપાતા ભથ્થાઓ પર ટેક્સ લાગશે નહિ | Rule changes by CBDT

૧૭ વર્ષની ડાન્સ ટીચરને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યુ | 17 year old dance teacher raped after bein…

૧૭ વર્ષની ડાન્સ ટીચરને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યુ | 17 year old dance teacher raped after bein...

૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a…

૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભાજપના નેતાને ખેંચીને લઈ ગઈ પોલીસ, એન્જિનિયરને જૂતાથી મારવા મામલે ધરપકડ | BJP Leader Arrested…

10 months ago
NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ | NIRF Rankings: MSU not eve…

શી-જિનપિંગનો હસતો ફોટો ચીનમાં પ્રસિદ્ધ થઈ શકતો નથી | A smiling photo of Xi Jinping cannot be publish…

8 months ago
પાદરા નજીકના ડબકા ગામે રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત | Biker dies after being …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News