gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોક્ટરની બેદરકારીના કારણે ઓપરેશન વખતે પેટમાં કોટન રહી જતા ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીનું મોત | Due t…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
ડોક્ટરની બેદરકારીના કારણે ઓપરેશન વખતે પેટમાં કોટન રહી જતા ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીનું મોત | Due t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,૧૬ વર્ષની કિશોરીને પેટમાં ગાંઠ થતા તેનું ઓપરેશન વાઘોડિયા રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે આવેલી હર્ષલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે કિશોરીના પેટમાં કોટન રહી જતા તેની તબિયત ફરીથી બગડી હતી. સારવાર દરમિયાન કિશોરીનું મોત થતા પરિવારે ડોક્ટર સામે ગુનો દાખલ કરવાની  માગણી કરી છે.

પરિવારના જણાવ્યા મુજબ, મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ મહેશ્વરીનગર સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાની ૧૬ વર્ષની દીકરી ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. સંજનાને પેટમાં દુખાવો  રહેતા દિવાળીના થોડા દિવસ અગાઉ વાઘોડિયા રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે આવેલી હર્ષલ  હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. કિશોરીના પેટમાં ગાંઠ  હોવાનું નિદાન થતા ડોક્ટર વિજયસિંહ રાજપૂત  દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. રજા આપ્યાના થોડા દિવસ પછી કિશોરીને ફરીથી પેટમાં દુખાવો શરૃ થતા નવા વર્ષના દિવસે મકરપુરા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ડોક્ટરે સિટિ સ્કેન રિપોર્ટ કરાવતા કિશોરીના પેટમાં કોટન રહી ગયું હોવાનું જણાઇ આવ્યું હતું. જેના કારણે ફરીથી ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.

પરિવારે ડો.વિજયસિંહનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું બહાર ગામ છું. તમે જે  હોસ્પિટલમાં છો. ત્યાં ઓપરેશન કરાવી દો.  દરમિયાન ગઇકાલે કિશોરીનું મોત થયું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થતા ડોક્ટરની સામે ગુનો દાખલ કરવા માટે પરિવારે પોલીસમાં અરજી આપી છે. જે અરજીના આધારે પોલીસે તપાસ  શરૃ કરી છે. આ અંગે હર્ષલ હોસ્પિટલના  ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા થઇ શક્યો નહતો.

અગાઉના ડોક્ટરની બેદરકારીની વાત સાચી છે ઃ મકરપુરા હોસ્પિટલ

વડોદરા,

કિશોરીની તબિયત ફરીથી બગડતા તેને મકરપુરા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.   હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટરે જણાવ્યંુ હતું કે, અગાઉના ડોક્ટરે કરેલી સર્જરી દરમિયાન પેટમાં કોટન રહી ગયું  હોવાથી ઇન્ફેક્શન વધી ગયું હોવાનો પરિવારનો આક્ષેપ સાચો છે. જોકે, મોતનું સાચું કારણ તો પી.એમ. રિપોર્ટ આવ્યા  પછી જ જાણી શકાશે.

છ લાખ ઉપરાંતનો ખર્ચ થયો, પણ ડોક્ટરે માત્ર ૧.૭૦ લાખ જ ચૂકવ્યા

 વડોદરા,

કિશોરીને જ્યારે મકરપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે હર્ષલ હોસ્પિટલના ડોક્ટર વિજયસિંહે ત્યાંની સારવારનો તમામ ખર્ચ આપવાનું કહ્યું હતું.મકરપુરા હોસ્પિટલમાં કિશોરીનો સારવારનો ખર્ચ ૬ લાખ ઉપરાંત થયો હતો. પરંતુ, ડોક્ટરે માત્ર ૧.૭૦ લાખ ચૂકવ્યા હતા અને ત્યારબાદ ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું.

ડોક્ટરની બેદરકારીથી કિશોરી ૯૦ દિવસ સુધી હેરાન થઇ

 વડોદરા,

પુત્રી ગુમાવનાર  પિતાએ કહ્યું હતું કે, ડોક્ટરની બેદરકારીના કારણે જીવ ગુમાવનાર મારી દીકરી ૯૦ દિવસ સુધી  હેરાન થઇ છે. મકરપુરા હોસ્પિટલમાં જ તેની ૪૪  દિવસ સુધી સારવાર ચાલી હતી. પરિવારની માગણી છે કે, ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ડોક્ટરને અમે ૧૦૦ થી ૧૫૦ કોલ કર્યા હતા. પરંતુ, તેમણે કોલ રિસિવ કરવાનું બંધ કરી  દીધું હતું અને એવો મેસેજ મોકલ્યો હતો કે, મારા જડબાનું ઓપરેશન કરાવ્યું હોવાથી હું વાત કરી શકું તેમ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…
GUJARAT

AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…

June 24, 2026
વડોદરા કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત : ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે, કાયમી ભરત…
GUJARAT

વડોદરા કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત : ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે, કાયમી ભરત…

June 24, 2026
વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Cra…
GUJARAT

વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Cra…

June 24, 2026
Next Post
એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો

દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો

ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ

ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik…

સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik…

7 months ago
NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

1 week ago
સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા

સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા

7 months ago
ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પદયાત્રીઓનું ઘોડાપુર : તમામ માર્ગો રણછોડમય બન્યા | Pedestrians flock to D…

ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પદયાત્રીઓનું ઘોડાપુર : તમામ માર્ગો રણછોડમય બન્યા | Pedestrians flock to D…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News