gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોળાસા નજીકના માલગામ પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Malgaam near Dolasa

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ડોળાસા નજીકના માલગામ પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Malgaam near Dolasa
0
VIEWS
Share on FacebookShare on Twitter

કારે ટક્કર મારતા રિક્ષા પલ્ટી ખાઇ ગઇ

રિક્ષાચાલક સહિત ચાર ઇજાગ્રસ્ત

ડોળાસા: કોડીનાર તાલુકાના માલગામ નજીક પુરઝડપે આવતી કારના ચાલકે એક ઓટો રિક્ષાને હડફેટે લઇ અકસ્માત સર્જતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ચારને ઇજા થઇ છે.

વેળવા ગામના જીણાભાઈ ભાણાભાઈ સોલંકી પોતાની ઓટો રિક્ષામાં ડોળાસા સુધીના મુસાફરોને લઇ આશરે બપોરના ત્રણ વાગ્યે માલગામ પાસે પહોંચ્યા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે આ રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.

જેમાં અડવી ગામના સમજુબેન બચુભાઇ ડોડીયા (ઉ.વ.૬૫)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પાંચ પીપળવા ગામના નાથીબેન જગુભાઈ ડોડીયા (ઉ.વ.૫૨), માલગામના હાદાભાઈ રાજાભાઈ સોલંકી (ઉ.વ.૬૦) રિક્ષાચાલક જીણાભાઈ ભાણાભાઈ સોલંકી (ઉ.વ.૬૫)ને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતાં. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા સમજુબેનનો યુવાન પુત્ર પણ રિક્ષામાં અવસાન પામ્યો હતો. પચીસ વર્ષ બાદ ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. કોડીનાર પોલીસે તુરત ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જનાર સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr…

રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr...

કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw…

કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw...

જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S…

જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…

7 months ago
અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

1 year ago
શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

1 year ago
વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News