gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.23 વડોદરા જિલ્લામાં દારૃ પીને વાહન હંકારનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ રોડ પર ઉતરી પડી હતી. માત્ર એક દિવસમાં જ ૬૩ પીધેલા વાહનચાલકોને ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લામાં નવા એસપીએ ચાર્જ લેતા જ દારૃડિયાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા શખ્સોને ઝડપી પાડવાનું જણાવતા ગઇકાલે સમગ્ર જિલ્લા પોલીસ હાઇવે પર ઉતરી આવી હતી અને દારૃ પીને વાહનો હંકારતા વાહનચાલકોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

ટુ-વ્હિલર અથવા રિક્ષાચાલકોને રોકીને તેઓ દારૃ પીધેલા છે કે નહી તેની તપાસણી કરતા કુલ ૬૩ વાહનચાલકો પીધેલા જણાયા  હતાં. સૌથી વધુ ડભોઇ પોલીસે ૮ પીધેલા પકડયા હતા જ્યારે કરજણ અને વરણામા પોલીસે સાત-સાત દારૃનો નશો કરીને વાહન હંકારનારા સામે કેસો કર્યા હતાં. આ ઉપરાંત પાદરામાં ૪, મંજુસરમાં ૫, ચાણોદમાં ૧, જરોદમાં ૬, શિનોરમાં ૩, તાલુકામાં ૩, ભાદરવામાં ૨, વાઘોડિયામાં ૪, ડેસરમાં ૪, વડુમાં ૪ અને સાવલીમાં ૫ કેસ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના નોંધાયા  હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

March 26, 2026
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

Next Post
ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી

સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત

અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બહિયલમાં પોલીસનો દરોડો ઃ ગૌવંશની કતલ કરતા ૩ શખ્સો રંગેહાથ ઝડપાયા | Police raid in Bahial: 3 people c…

3 weeks ago
અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી | 31% of Ara…

3 months ago
માંડલ-ચુંવાળ પંથકમાં બહેનોએ ઉમંગભેર દશામાં વ્રતની શરૃઆત કરી | Sisters in Mandal Chunwal diocese enth…

8 months ago
ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News