gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,4
સપ્ટેમબર,2025

અમદાવાદમાં ડ્રેનેજ લાઈન અને કેચપીટ સફાઈ પાછળ રુપિયા ૭૦
કરોડથી વધુની રકમનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવ્યો
છે.આમ છતાં ભાજપના ગઢ ગણાતા એવા ખાડીયા ઉપરાંત ગોમતીપુર
, જમાલપુર તથા
શાહપુર અને કુબેરનગર વોર્ડના રહીશો સવારના સમયે પીવાનુ ચોખ્ખુ પાણી મેળવવા વલખાં
મારી રહયા છે.સૌથી ખરાબ સ્થિતિ ગોમતીપુર વોર્ડની છે. આ વોર્ડમાં આવેલી અનેક
ચાલીઓમાં સવારે વીસ મિનીટ પ્રદૂષિત પાણી આવે છે.સ્થાનિક રહીશોની ફરિયાદનુ કાયમી નિરાકરણ
લાવવામાં કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોને કોઈ રસ હોય તેવુ દેખાતુ નથી.

સ્માર્ટ સિટીની દુહાઈ દેતા કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો
શહેરીજનોને પીવાનુ  ચોખ્ખુ પાણી આપવામા પણ સદતંર
નિષ્ફળ પુરવાર થયા છે.આટલા કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવાશે. આટલા કિલોમીટર
સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામા આવી કે પછી આટલા કિલોમીટર ડ્રેનેજ લાઈન નાંખવામા આવી તે
બધી બાબતો સાથે શહેરીજનોને કોઈ સીધો સંબંધ નથી. શહેરીજનોને સારા રોડ મળે. પીવાનુ ચોખ્ખુ
પાણી મળે અને તેમના વિસ્તારમા આવેલી ગટરના પાણી બેક મારી રોડ ઉપર ફરી ના વળે એટલી જ
બાબતમા રસ હોય છે.કેમકે આ બાબતો તેમના રોજબરોજના જીવન સાથે સંકળાયેલી છે
.ઈન્ડિયા કોલોની વોર્ડમાં
આ કારણથી ત્રાસી ગયેલા લોકોએ રોડ ઉપર ચકકાજામ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા
હતા.વોર્ડમાં એક વૃક્ષ વાવી કે પછી સફાઈ કરતા ફોટા સોશિયલ મિડીયા ઉપર મુકવાથી લોકોની
રોજબરોજની સમસ્યાનુ નિરાકરણ આવી જતુ નથી. એ વાત દરેક પક્ષના કોર્પોરેટરે પણ સમજવાની
જરૃર છે.પાંચ મહીના પછી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવશે. એ સમયે પ્રદૂષિત પાણી વોર્ડમા
આવતુ હશે તો લોકોને શુ જવાબ આપવો તે રાજકરાણીઓએ વિચારવુ પડશે.કેમકે પ્રદૂષિત પાણી પીને
લોકો બિમારીના ભોગ બની રહયા છે.જયારે રાજકારણીઓ ફોટા પડાવવામાં મસ્ત બનેલા છે.

વોર્ડ મુજબ પ્રદૂષિત પાણીના સ્પોટ કયા-કયા?

ગોમતીપુર-નાગપુર વોરાની ચાલી, મગન કુંભારની ચાલી,
નગરી મિલ સામે આવેલી સાત ચાલીઓ,
સમશેર બાગ, હોજવાળી
મસ્જિદનો મહોલ્લો
, ડોકટરની
ચાલી
, સુવા
પંખીની ચાલી
, સુથારવાડા, મદની મહોલ્લા, મણિયાર વાસ,હાજી ગફુરની ચાલી, શંભુ પટેલની ચાલી, પઠાણની ચાલી,કડીયાની ચાલી, સુંદરનગર,અંસારનગરનો
વિસ્તાર

જમાલપુર-લોધવાડ,મોરકસવાડ, સુલેખાના, રાણી રૃપમતી
મસ્જિદ પાસેનો વિસ્તાર
, જાનસાહેબની
ગલી
, શાહપુર
મિલ કમ્પાઉન્ડ
, કુવાવાડ, ગેમા માસ્તરના
છાપરાં. ભીસ્તીવાડ
, બુખારી
મહોલ્લો
, ખારુનુ
નાળુ
, ભીસ્તી
ચોક
, સોદાગરની
નાની અને મોટી પોળ

શાહપુર-બાબુશેઠની ચાલી,બદામી મસ્જિદની ચાલી,
રામલાલનો ખાડો, આલમપુરા

કુબેરનગર-ખુમાજીની ચાલી, છારાનગર,
વિદ્યાનગર, મોચીવાડા, મેઘાણીનગર છેલ્લુ
બસસ્ટેન્ડ

ખાડીયા-રાયપુર ભૂતની આંબલી આસપાસનો વિસ્તાર, તળીયાની પોળ, સારંગપુર
દોલતખાના
, ઢાળની
પોળ

ડ્રેનેજ સંબંધિત કામગીરી  પાછળ કયાં-કેટલો ખર્ચ કરાયો?

કામનુ નામ                     ખર્ચ(કરોડમાં)

–અમરાઈવાડી
ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન     ૫.૩૬

–ડ્રેનેજ
ટ્રંક  મેઈન લાઈન
,જમાલપુર     ૨૮.૯૭

–ડ્રેનેજ
ટ્રંક મેઈન રીહેબીલીટેશન
,ખાડીયા   ૧૨.૫૫

–રાઈઝીંગ
ડ્રેનેજલાઈન
,ગોમતીપુર       ૪.૧૯

–સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ
,જમાલપુર      ૨૨.૦૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…
GUJARAT

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

April 4, 2026
ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…
GUJARAT

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

April 4, 2026
Next Post
ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

માતરની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં 60થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ | More than 60 students…

માતરની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં 60થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ | More than 60 students...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct…

હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct…

5 months ago
VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ | A…

VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ | A…

4 months ago
સયાજીગંજની હોટલના રૂમમાં બર્થ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતાં આઠ વેપારી પકડાયા | Eight businessman …

સયાજીગંજની હોટલના રૂમમાં બર્થ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતાં આઠ વેપારી પકડાયા | Eight businessman …

3 months ago
ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…

ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News