gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માંડલ-રામપુરા
રોડ ઉપર

રોડની
સાઈડમાં ખાઈમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા ખેતરોમાં નુકસાનની ભીતિ ઃ વીડિયો
વાયરલ

માંડલ –  
માંડલ-રામપુરા રોડ ઉપર ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી
ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. રોડની સાઈડમાં ખાઈમાં કેમિકલયુક્ત
પાણીનો નિકાલ કરતા ખેતરોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ
સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. ખેડૂતોમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માંગ
ઉઠવા પામી છે.

માંડલ
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ ધમધમી રહી છે અને આખોય વિસ્તાર
ઔદ્યોગિકની દ્રષ્ટિએ સમૃદ્ધ બન્યો છે પરંતુ કેટલીક કંપનીઓને કારણે આસપાસના રહીશો
,વાહનચાલકોને હાલાકી
ભોગવવી પડે છે. માંડલ રામપુરા ચોકડીથી એંદલા સુધી જતાં રોડ ઉપર કોઈ ખાનગી ઔદ્યોગિક
કંપની દ્વારા ટેન્કર મારફતે દૂષિત પાણીનો નિકાલ થઈ રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે.
એક જાગૃત નાગરિકે વહેલી સવારે કેમિકલયુક્ત પાણી ઠાલવવા જતાં ટેન્કરનો વીડિયો
બનાવીને વાયરલ કર્યો છે.

માંડલ-રામપુરા
રોડ ઉપરની સાઈડમાં આવેલ ખાઈમાં આ ટેન્કર દ્વારા દૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે જેથી
ચોમાસાના પાણી સાથે મિક્ષ થઈને આગળ કેનાલો
,
નહેરોમાં આવા પાણી વહી જાય અને કેનાલોમાંથી ગંદા પાણી ખેડૂતોના સીમ
ખેતરોમાં જશે તો ઉભાં પાકને નુકસાનની ભીતી પણ સેવાઈ રહી છે
. દરરોજ
સવારે આ પીળાં કલરનું ટેન્કર રોડની સાઈડમાં દૂષિત પાણીનો નિકાલ કરે છે જેને પગલે
વિસ્તારમાં
, વાહન ચાલકોમાં રોગચાળાનો પણ ભય રહેલો છે તેવું આ
વિડીયોમાં પણ જણાવવામાં આવી રહ્યું છે. તો આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની
માંગ પણ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

માતરની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં 60થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ | More than 60 students…

માતરની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં 60થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ | More than 60 students...

દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર | IIT Madras declared the best…

દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર | IIT Madras declared the best...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ખાતે જનમન પાર્ટીનું રાષ્ટ્રીય લોક દળમાં થયું એકીકરણ

અમદાવાદ ખાતે જનમન પાર્ટીનું રાષ્ટ્રીય લોક દળમાં થયું એકીકરણ

12 months ago
પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ | Fake hospital busted i…

પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ | Fake hospital busted i…

1 year ago
હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …

હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …

10 months ago
વિંછીયાના આંકડીયા ગામમાં કોમ્બિંગ, 33 ગેરકાયદે વીજ કનેક્શનો કાપી નખાયા | Combing in Ankdia village o…

વિંછીયાના આંકડીયા ગામમાં કોમ્બિંગ, 33 ગેરકાયદે વીજ કનેક્શનો કાપી નખાયા | Combing in Ankdia village o…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News