gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઢાઢર નદીમાં બે તેમજ રંગાઇ નદીમાં ડૂબી જવાથી એકનું મોત | three dies in dhadhar and rangai river

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
ઢાઢર નદીમાં બે તેમજ રંગાઇ નદીમાં ડૂબી જવાથી એકનું મોત | three dies in dhadhar and rangai river
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, વડોદરા જિલ્લામાં ઢાઢર નદીમાં આવેલા પૂરમાં બે તેમજ રંગાઇ નદીના પૂરમાં એક વ્યક્તિ મળી કુલ ત્રણના ડૂબી જતા મોત નિપજ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના માંગલેજ ગામમાં નવીનગરી ખાતે રહેતો ૪૦ વર્ષનો દશરથ મનુભાઇ રાઠોડિયા ગામ પાસેની રંગાઇ નદીમાં પૂર આવતા બપોરે નદીના પૂરનું પાણી જોવા માટે ગયો હતો ત્યારે અચાનક પગ લપસી જતા પાણીમાં લાપત્તા થઇ ગયો હતો. 

ભારે શોધખોળ બાદ તેની લાશ મળી હતી.

અન્ય બનાવમાં પોર પાસે આવેલા ઇંટોલા ગામે સિકોતરનગરમાં રહેતા રામસીગ ચતુરભાઇ વસાવા (ઉ.વ.૫૪) તા.૪ના રોજ સવારે ઘેરથી નીકળ્યા બાદ તેમનો કોઇ પત્તો ન હતો દરમિયાન પાદરા તાલુકાના કોઠવાડા ગામની સીમમાં ઢાઢર નદીના પાણીમાંથી ગઇકાલે ત્રણ દિવસ બાદ લાશ મળી હતી. ઢાઢર નદીના પૂરના ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.

ઉલ્લેખનીય છે કે તા.૬ના રોજ ઢળતી બપોરે ચાર વાગે પોર પાસે જ આવેલા શાહપુરા નવીનગરીમાં રહેતા ધુળાભાઇ વિઠ્ઠલભાઇ તડવી (ઉ.વ.૬૦) ગામની સીમમાં ગયા હતા ત્યારે શાહપુરાથી હાંસજીપુરા જવાના રોડ પર વરસાદના કારણે ઢાઢર નદીના પાણી રસ્તા પર આવી જતા પગ લપસી જતા તે કાંસમાં ડૂબી ગયો હતો. દરમિયાન બીજા દિવસે સવારે ભારે શોધખોળ બાદ નદીના ઊંડા કાંસમાંથી તેની લાશ મળી  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …
GUJARAT

March 27, 2026
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

Next Post
GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars …

GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars ...

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi...

ભારત ક્રુડની માંગમાં ચીન કરતાં આગળ નિકળી જશે | India will surpass China in crude demand

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop…

5 months ago
અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

3 weeks ago
ધોળકા શહેરમાં પાકા દબાણો રહી ગયાને ઓટલા પગથીયાના દબાણ હટાવ્યા | The pressure of the footpaths was re…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News