gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

 બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી 1 - imageવડોદરા,બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહીને યુવકો પાસેથી રૃપિયા પડાવી લઇ છેતરપિંડી કરતા બે આરોપીઓ યુવકોને છેક બરોડા ડેરીમાં અંદર લઇ ગયા હતા. ૭ યુવકો પાસેથી મોટી  રકમ ઉઘરાવીને ફરાર થઇ ગયેલા બંને આરોપીઓની માંજલપુર પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પાદરાના ખોડિયાર ચોકમાં રહેતા અને ઇલેક્ટ્રિકનો ધંધો કરતા ૩૦ વર્ષના અર્પિત કાલીદાસભાઇ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પાદરા ખાતે લગ્ન પ્રસંગમાં મળેલા અમારા દૂરના સગા પ્રિતેશકુમાર ચીમનભાઇ પટેલે મને કહ્યું  હતું કે, હાલમાં હું બરોડા ડેરીમાં ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરૃં છું. હાલમાં વેકન્સી પડવાની છે. કોઇને નોકરી જોઇતી  હોય તો કહેજો. તમારે કાયમી નોકરી જોઇતી હોય તો ૧૪ લાખ આપવા પડશે. મે ઘણા બધાને નોકરી અપાવી છે. જો નોકરી નહી મળે તો પૈસા પરત આપી દઇશ. જૂન – ૨૦૨૪ માં પ્રિતેશે મને વોટ્સએપ પર બરોડા ડેરીનો જોઇનિંગ લેટર મોકલ્યો હતો. તે  જ દિવસે દુષ્યંત રવિન્દ્રભાઇ શિરવીએ મને કોલ કરીને કહ્યું કે, હું પ્રિતેશભાઇનો મિત્ર બોલુ છું. પ્રિતેશે તમને જોઇનિંગ લેટર આપવા કહ્યું હતું. ઓર્ડર મારા  ટેબલ પર તૈયાર છે. એક  હાથે પૈસા અને બીજા હાથે ઓર્ડર  આપીશ.  હું તમને લોકેશન મોકલું છું. તે સ્થળે આવીે રૃપિયા આપી જજો. તેણે જણાવેલા લોેકેશન  પર હું જ્યુપિટર ચોકડી જલારામ  એન્ટરપ્રાઇઝની દુકાન ગયો હતો. દુકાનમાં પ્રિતેશભાઇ હતા. ત્યારબાદ દુષ્યંત શિરવીએ મને બરોડા ડેરી તથા સુગમના સિમ્બોલ  અને મેનેજિંગ ડાયરેક્ટરની સહી સિક્કા વાળો લેટર આપ્યો હતો. મેં તેઓેને  પાંચ લાખ રોકડા આપ્યા હતા અને બાકીના ૯ લાખ બીજા દિવસે આપ્યા હતા. તેમછતાંય મને નોકરી અપાવી નહતી કે રૃપિયા પણ પરત આપ્યા નહતા.

આરોપીઓએ કહ્યું કે

મેડમ પાંચ દિવસ રજા પર હોવાથી પછી આવવું પડશે

આરોપીઓ તમામ યુવકોને બરોડા ડેરીની અંદર  પણ લઇ ગયા હતા

વડોદરા,

અર્પિતે પોલીસને જણાવ્યું હતું કે, તા. ૧૮ – ૦૯ – ૨૦૨૪ ના રોજ સવારે ૮ વાગ્યે હું બરોડા ડેરી ગયો હતો. ત્યાં અન્ય ૭ છોકરાઓ પણ  નોકરી માટે આવ્યા હતા.  પ્રિતેશ અને દુષ્યંતે અમને બરોડા ડેરીમાં પાર્લર પાસે ટેબલ પર બેસાડીને ડેરીમાં અંદર ગયા હતા. થોડીવાર પછી દુષ્યંતભાઇ અમને તેમની કારમાં બેસાડી  પંચીંગ મશીનના ગેટથી અંદર લઇ ગયા હતા. જોઇનિંગ લેટર ઓફિસમાં જમા કરવાનો હોવાનું જણાવી અમારી  પાસેથી લેટર લઇ લીધા હતા. ઓફિસમાં જઇને તેઓ પરત આવી કહેવા લાગ્યા હતા કે, મેડમ પાંચ દિવસ રજા  પર છે. તમે પાંચ દિવસ પછી આવજો. 

આરોપીઓના કહેવાથી વોટ્સએપનું ગુ્રપ પણ બનાવ્યું

વડોદરા,

અર્પિતે વધુમાં એવું  જણાવ્યું છે કે, તેમના કહેવાથી અમે બરોડા ડેરી જોઇન્સ નામનું ગુ્રપ પણ બનાવ્યું હતું.  જેમાં પ્રિતેશ તથા દુષ્યંતભાઇ મેસેજ મોકલી નોકરી અપાવવાનો પાકો ભરોસો અને વિશ્વાસ અપાવતા હતા.જાન્યુઆરી મહિનામાં અમને જાણ થઇ હતી કે, બરોડા ડેરીમાં નોકરીના બહાને ૨ કરોડની છેતરપિંડી થઇ છે. જેથી, અમે દુષ્યંતભાઇનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે,  હું અને  પ્રિતેશ  ૧૫ દિવસમાં ૧૪ લાખ પરત આપી દઇશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ભારત ક્રુડની માંગમાં ચીન કરતાં આગળ નિકળી જશે | India will surpass China in crude demand

ભારત ક્રુડની માંગમાં ચીન કરતાં આગળ નિકળી જશે | India will surpass China in crude demand

વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ગુમ થઇ ગયેલા યુવાનની લાશ વિધવાના ઘરના ધાબા પર મળી | young man body found…

વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ગુમ થઇ ગયેલા યુવાનની લાશ વિધવાના ઘરના ધાબા પર મળી | young man body found...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: 10 વાગ્યે શરૂ થશે મતદાન, સંખ્યાબળ NDAના પક્ષમાં, I.N.D.I.A.ને ક્રોસ વોટિંગની આશા

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: 10 વાગ્યે શરૂ થશે મતદાન, સંખ્યાબળ NDAના પક્ષમાં, I.N.D.I.A.ને ક્રોસ વોટિંગની આશા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…

12 months ago
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર…

4 months ago
સરકારના પરિપત્રની ઐસી કી તૈસી..સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ | private schools in vaoda…

સરકારના પરિપત્રની ઐસી કી તૈસી..સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ | private schools in vaoda…

4 months ago
29 મીએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will run between Bhavnagar and…

29 મીએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will run between Bhavnagar and…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News