gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ | Woman who threw acid on neighbor in…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ | Woman who threw acid on neighbor in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદની છઠ્ઠા એડિશનલ સેશન્સ કોર્ટેનો ચુકાદો 

– બે વર્ષ પહેલા બાળકોના રમવા બાબતે તકરાર થઈ હતી, આરોપી દંડની રકમ ના ભરે તો વધુ 3 મહિનાની સજા

નડિયાદ : નડિયાદની છઠ્ઠા એડિશનલ સેશન્સ કોર્ટે ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે નાખુટી ગામે બે વર્ષ પહેલા બાળકોના રમવા જેવી બાબતે થયેલી તકરારમાં પડોશી પર એસિડ ફેંકવાના ગુનામાં મહિલા આરોપીને કસૂરવાર ઠેરવી છે. અદાલતે એસિડ હુમલો કરનાર સપનાબેન ઝાલાને ૫ વર્ષની સખત કેદની સજા અને ૧૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે નાખુટીમાં રહેતા ગુણવંતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને વિક્રમસિંહ સામંતસિંહ ઝાલા વચ્ચે ૦૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રાત્રિના સમયે ઝઘડો થયો હતો. ગુણવંતસિંહ ઝાલાએ વિક્રમસિંહને ‘તમારા છોકરા કેમ અમારા ઘર બાજુ રમવા આવે છે’ તેમ કહી અપશબ્દો બોલ્યા હતી. આ તકરાર દરમિયાન ગુણવંતસિંહે લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો. તે સમયે ગુણવંતસિંહના પત્ની સપનાબેન ઝાલાએ પ્લાસ્ટિકના ડબલામાં રાખેલું એસિડ કાઢી વિક્રમસિંહ અને અન્ય સાહેદો પર ફેંક્યું હતું.

આ એસિડ હુમલામાં વિક્રમસિંહને કપાળના ભાગે, કરણભાઈને ગાલ પર અને હિતેશભાઈને બરડા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ પૂર્ણ કરી નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નડિયાદના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અદાલતે આરોપી સપનાબેન ઝાલાને આઈ.પી.સી. કલમ ૩૨૬(બી) હેઠળ ૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૩ મહિનાની સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે દંડની રકમમાંથી ઈજાગ્રસ્તોને ૫,૦૦૦-૫,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત | MP …
GUJARAT

દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત | MP …

May 18, 2026
ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
Next Post
કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ | Kuldeep Sengar will not be release…

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ | Kuldeep Sengar will not be release...

ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પે. ટ્રેન વધુ બે માસ દોડશે | Bhavnagar Bandra Weekly Special Train will r…

ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પે. ટ્રેન વધુ બે માસ દોડશે | Bhavnagar Bandra Weekly Special Train will r...

ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે | Even if you are married in Ind…

ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે | Even if you are married in Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

2 months ago
બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

6 months ago
વોટ્સએપમાં ડિવાઈસ-લિન્ક, એપલની ડિવાઈસીસમાં બગથી હેકિંગનું જોખમ | Device link in WhatsApp risk of hac…

વોટ્સએપમાં ડિવાઈસ-લિન્ક, એપલની ડિવાઈસીસમાં બગથી હેકિંગનું જોખમ | Device link in WhatsApp risk of hac…

5 months ago
પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News