gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તણસા ગામ નજીક બાઇક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | A young man died after being hit by a bike near…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
તણસા ગામ નજીક બાઇક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | A young man died after being hit by a bike near…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ભાઈએ બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– બે મિત્રો તળાજા લૌકિક કામ પૂર્ણ કરી પરત ભાવનગર આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : તળાજા લૌકિક કામ પૂર્ણ કરી પરત ભાવનગર આવી રહેલા બે મિત્રોની બાઈક પાછળ તણસા નજીક આવેલા નાળા પાસે અન્ય મોટરસાયકલ ઘૂસી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.

શહેરના સુભાષનગર ખાતે રહેતા મનીષભાઈ ધરમશીભાઈ સોલંકી અને તેના મિત્ર જીગ્નેશભાઈ ગંભીરભાઈ મકવાણા પોતાનું મોટરસાયકલ લઈ તળાજા લૌકિક કામ પૂર્ણ કરી પરત ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન તણસા નજીક આવેલા નાળા પાસે પાછળથી બાઇક નંબર જીજે ૦૪ એક્સ ૭૧૦૧  ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી યુવાનની બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા બન્ને યુવાનને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મનીષભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ સંજયભાઇએ બાઈક ચાલક વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…
GUJARAT

May 15, 2026
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

Next Post
શેરોમાં ધનતેરસ પૂર્વે અવિરત ધનવર્ષા : સેન્સેક્સ 485 પોઈન્ટ ઉછળીને 83952 | Stocks witness uninterrupt…

શેરોમાં ધનતેરસ પૂર્વે અવિરત ધનવર્ષા : સેન્સેક્સ 485 પોઈન્ટ ઉછળીને 83952 | Stocks witness uninterrupt...

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou…

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou...

ધ્રાંગધ્રામાં મારામારીના બનાવમાં 5 શખ્સ સામે ગુનો | Crime against 5 people in Dhrangadhra fight inci…

ધ્રાંગધ્રામાં મારામારીના બનાવમાં 5 શખ્સ સામે ગુનો | Crime against 5 people in Dhrangadhra fight inci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, રૂ. 53137 કરોડના હૂંડિયામણની બચત | 9% reduction in coal imports saving R…

1 year ago
પોલીસની નાક નીચેથી દુષ્કર્મ અને હત્યાના બે કેદી ફરાર, સુરત સિવિલમાં 24 કલાકમાં બીજી ઘટના | Two accus…

9 months ago
૬૪ ગુનાઓ આચરનારા અસલમ બોડીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Aslam Bodiya who committed 6…

1 month ago
સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News