gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર…’ ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન | omar a…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર…’ ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન | omar a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor:  પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ એરસ્ટ્રાઇક કરી છે. હવે ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહનું નિવેદન સામે આવ્યું છે. 

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે, ‘કોઈ પણ યુદ્ધના પક્ષમાં નથી અને પાકિસ્તાને પોતાની બંદૂકો બંધ કરવાની જરૂર છે. વર્તમાન સ્થિતિ માટે પાકિસ્તાન ખુદ જવાબદાર છે. કારણ કે, આ સ્થિતિ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યાથી ઉત્પન્ન થઈ છે. આપણે પાકિસ્તાનમાં નાગરિક અને લશ્કરી ઠેકાણા સામે કાર્યવાહી નથી કરી, આપણે આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા છે. પરંતુ પાકિસ્તાન તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આપણા નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.’ 

અમે યુદ્ધ નથી ઇચ્છતા: ઓમર અબ્દુલ્લાહ

ઓમર અબ્દુલ્લાહે આગળ કહ્યું કે, વર્તમાન સ્થિતિ 22 એપ્રિલના પહલગામ હુમલાનું પરિણામ છે. તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર છે. આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો હતો. 

કેન્દ્ર સરકારે ઘણા વર્ષોથી જમ્મુ અને કાશ્મીરનો નાશ કરનારાઓના કેમ્પો પર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. લશ્કરી અને નાગરિક મથકોને નહીં, પણ આતંકવાદી વિસ્તારોને નિશાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચો: 25 જ મિનિટમાં ‘આતંકવાદની ફેક્ટરી’ નષ્ટ, સેનાએ કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, જુઓ દ્રશ્યો

ઓમર અબ્દુલ્લાહે આગળ કહ્યું કે, પાકિસ્તાન હવે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. અમે યુદ્ધ નથી ઇચ્છતા. અમે શાંતિથી રહેતા હતા. આની શરુઆત તેમણે કરી હતી. અમે ફરીથી સુધારો ઇચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાને પહેલા પોતાની બંદૂકો શાંત કરવી પડશે.

9 આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ સેનાએ બુધવારે મોડી રાત્રે હવાઈ હુમલો કર્યો અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો બોલાવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
INDIA

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

February 14, 2026
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…
INDIA

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

February 14, 2026
‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
Next Post
‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi ...

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 900 પોઈન્ટની વોલેટિલિટી, નિફ્ટીએ 24400નું લેવલ જાળ…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 900 પોઈન્ટની વોલેટિલિટી, નિફ્ટીએ 24400નું લેવલ જાળ...

‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાત સહિતના સરહદી રાજ્યોના CM સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક, આવતીકાલે સર્વપક…

'ઓપરેશન સિંદૂર' બાદ ગુજરાત સહિતના સરહદી રાજ્યોના CM સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક, આવતીકાલે સર્વપક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠા: હિંમતનગર રેલ્વે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત, ટ્રેનની અડફેટે બે યુવકના મોત | Sabarkantha Two …

સાબરકાંઠા: હિંમતનગર રેલ્વે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત, ટ્રેનની અડફેટે બે યુવકના મોત | Sabarkantha Two …

4 months ago
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત …

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત …

5 months ago
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …

2 months ago
પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા | Increase in wa…

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા | Increase in wa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News