gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા | Increase in wa…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા | Increase in wa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

    પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા 1 - image 

  અમદાવાદ,5 ઓગસ્ટ,મંગળવાર ,2025

અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો છે.ઝાડા
ઉલટીના ૭૮૯ તથા ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા છે.૩૧ દિવસમાં વિવિધ વોર્ડમાં કોલેરાના
૨૭ કેસ સામે આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અપાતા પાણીના સેમ્પલ લેવાતા ૮૯
સેમ્પલ પીવા યોગ્ય નહતા.

ચોમાસાએ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિરામ લીધો છે. આમ
છતાં પાણીજન્ય રોગના કેસ સતત વધી રહયા છે.કમળાના ૪૯૫ કેસ નોંધાયા છે.વટવા વોર્ડમાં
કોલેરાના ચાર
,મકતમપુરા
અને રામોલ-હાથીજણ વોર્ડમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા.અસારવા
,ઈસનપુર અને
ઠકકરનગર  અને ગોમતીપુર વોર્ડમાં અનુક્રમે
કોલેરાના બે-બે કેસ નોંધાયા હતા.સરસપુર
,ખાડીયા, અમરાઈવાડી,સરદારનગર,સરખેજ  ઉપરાંત લાંભા, નિકોલ,ચાંદલોડીયા,બાપુનગર  વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો
હતો.પાણીના ૯૨ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.ડેન્ગ્યૂના ૧૪૪ તથા
મેલેરિયાના ૧૩૫ કેસ નોંધાયા હતા.ઝેરી મેલેરિયાના ૨૩ તથા ચિકનગુનિયાના ૪ કેસ
નોંધાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેતલસર જંકશનનો અંદાજે ₹17 કરોડના ખર્ચે થઈ રહ્યો છે કાયાકલ્પ, મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ પર રેલવેનું…
GUJARAT

November 22, 2026
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં’, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું નિધન

जुड़वां बच्चों की माँ बनने के बाद खुद से हुए ‘ब्रेकअप’ पर बोलीं श्रद्धा आर्या, “पुरानी श्रद्धा को अल…

November 21, 2026
Next Post
ભાવડા ગામમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Bhavda village

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઉંઘતુ ઝડપાયું બહેરામપુરાના CETP પ્લાન્ટને ફરી શરુ કરવાની જાહેરાત,સાબરમતી…

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઉંઘતુ ઝડપાયું બહેરામપુરાના CETP પ્લાન્ટને ફરી શરુ કરવાની જાહેરાત,સાબરમતી...

આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for …

આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપની આંતરિક જૂથબંધીના કારણે કતારગામના લોકોને હજી સરકારમાં વિશ્વાસ નથી બેસતો | people of Katargam s…

1 year ago
આંદોલનકારી વ્યાયામ વીરોની ગુજરાત વિધાનસભા તરફ કૂચ, પહોંચે તે પહેલા જ અટકાયત | 10th day of the protes…

2 years ago
દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

7 months ago
દીપિકા ગાર્ડન પાસે માટી પર જ ડામર પાથરતા પોપડા ઉખડયા | Crusts were removed while asphalt was being l…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News