gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ના શકાય : સુપ્રીમ | CBI investigation cannot be ordered in all c…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ના શકાય : સુપ્રીમ | CBI investigation cannot be ordered in all c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સીબીઆઇ તપાસનો આદેશ અંતિમ ઉપાય હોવો જોઇએ 

ઉ.પ્ર. વિધાન પરિષદના કર્મચારીઓની ભરતીમાં  ગેરરીતિની તપાસ સીબીઆઇને સોંપવાનો હાઇકોર્ટનો આદેશ રદ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટો અને પોતાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઇ પણ કેસમાં સીબીઆઇ તપાસનો આદેશ અંતિમ ઉપાય હોવો જોઇએ. સીબીઆઇ તપાસને નિયમિત તપાસનોે ભાગ બનાવી લેવો જોઇએ નહીં.

આ ટિપ્પણી દરમિયાન કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સીબીઆઇ તપાસની મદદ ત્યારે જ લેવી જોઇએ જ્યારે અન્ય તમામ વિકલ્પ સમાપ્ત થઇ જાય. 

જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ  વિજય બિશ્નોઇની ખંંડપીઠે અલ્લાહાબાદ હાઇકોર્ટના એ આદેશને ફગાવી દીધો જેમાં ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના કર્મચારીઓની ભરતીમાં કથિત અનિયમિતાઓની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાઇકોર્ટને આ આદેશ શંકા અને અંદાજને આધારે પસાર કર્યો હતો. કોર્ટે કેસને પુનર્વિચાર માટે હાઇકોર્ટને પરત મોકલી દીધો છે. 

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ ચુકાદો લખતા જણાવ્યું હતું કે  આ સુવ્યવસ્થિત પ્રક્રિયા છે કે સામાન્ય સંજોગોમાં કોર્ટ સીબીઆઇ તપાસનો આદેશ આપી શકે નહીં. 

બંધારણની કલમ ૩૨ અને ૨૨૬ હેઠળ આ એક અસામાન્ય બંધારણીય શક્તિ છે. તેનો ઉપયોગ ખૂબ જ સાવચેતી અને વિવેક સાથે થવો જોઇએ. 

પોતાના ચુકાદા દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતું કે કોઇ પક્ષને રાજ્ય પોલીસ પર શંકા હોય અથવા તેને નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ ન હોવાને આધારે સીબીઆઇ તપાસનો આદેશ આપવો યોગ્ય નથી.

કોર્ટને એ સુનિશ્ચિત કરવું પડશે કે નિષ્પક્ષ તપાસ માટે કેન્દ્રીય તપાસની જરૂર છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ક્યારે સીબીઆઇ તપાસ કરાવવી જોઇએ તે નક્કી કરવા અંગે કોઇ ચોક્કસ નિયમ નથી. જો કે કોર્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વને ધ્યાનમાં રાખી નિર્ણય લઇ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આ હત્યાકાંડ છે, ઓપરેશન નહીં… પાકિસ્તાનના હુમલામાં 400 મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો ટેકો | india co…
INDIA

આ હત્યાકાંડ છે, ઓપરેશન નહીં… પાકિસ્તાનના હુમલામાં 400 મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો ટેકો | india co…

March 17, 2026
ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા | How many lpg cylin…
INDIA

ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા | How many lpg cylin…

March 17, 2026
પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…
INDIA

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

March 17, 2026
Next Post
મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min…

મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min...

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th…

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th...

મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch…

મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

5 months ago
આંતરધર્મીય લિવ ઇન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટ | A…

આંતરધર્મીય લિવ ઇન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટ | A…

3 weeks ago
મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી | Rishabh who earned a salary of R…

મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી | Rishabh who earned a salary of R…

7 months ago
સંઘ પ્રદેશ સેલવાસમાં રસ્તા વચ્ચે વિદ્યાર્થિનીઓ બાખડી: એકબીજાના ચોટલા પકડીને કરી મારામારી, વીડિયો વાઈ…

સંઘ પ્રદેશ સેલવાસમાં રસ્તા વચ્ચે વિદ્યાર્થિનીઓ બાખડી: એકબીજાના ચોટલા પકડીને કરી મારામારી, વીડિયો વાઈ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News