gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સોમનાથના ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા

મહિલાને ફોન કરીને પોલીસ અને ઇન્કમટેક્સમાં ફસાવી દેવાની ધમકી આપી રૂા. ૧.૧૫ લાખ પડાવી લેતાં આપઘાત કર્યો’તો

વેરાવળ: વેરાવળમાં બે મહિના પહેલા મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂા. ૧.૧૫ લાખ પડાવી લેવાતા આપઘાત કર્યો હતો, જે ચકચારી પ્રકરણમાં ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ જઇને રિક્ષા ચાલક બનવા સહિતનો વેશપલ્ટો કરી સિફતપૂર્વક ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા છે. 

વિગત પ્રમાણે, વેરાવળમાં રહેતા પુજાબેન નામના મહિલાને ગત તા.૩૦મી ઓગસ્ટે વ્હોટ્સઅપ કોલ આવ્યો હતો અને તેમના નામે એક પાર્સલમાં ગેરકાનૂની વસ્તુઓની હેરાફેરી થતી હોવાનું કહીને આખા પરિવારને પોલીસ અને ઇન્કમટેકસનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડિઝિટલ એરેસ્ટ કર્યા હતા. બાદમાં તેમની પાસેથી રૂા. ૧.૧૫ લાખ ટ્રાન્સફર કરાવીને વધુ રૂપિયાની માંગણી કરતા મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. 

આ બાબતની પતિને જાણ થતાં વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને ગંભીરતાથી લઇને એલ.સી.બી. ટીમને તપાસ સોંપવામાં આવતા અલગ – અલગ ટીમો બનાવીને બે આરોપીને ઝડપી લીધા હતા. જેમની પૂછતાછ તથા અન્ય ટેકનિકલ સોર્સને કામે લગાડીને વધુ ચાર આરોપીએ મધ્યપ્રદેશના ભોપાલ શહેર તથા અન્ય જિલ્લાઓમાં હોવાની બાતમી મળી હતી. પરંતુ તેઓ મોબાઇલ ફોન અને નંબર વારંવાર બદલતા રહેતા હોવાથી પગેરૂં દબાવી શકાતું નહોતું.

આખરે એલસીબી પી.આઇ. એમ.વી. પટેલે પીએસઆઇ એ.સી. સિંઘવની આગેવાનીમાં પાંચ જવાનોની ખાસ ટીમ બનાવીને મધ્યપ્રદેશ મોકલી હતી. જેમણે ઘણા દિવસો સુધી ભોપાલ અને અન્ય જિલ્લામાં રિક્ષા ચાલક સહિતના વેશપલ્ટા કરીને વોચ ગોઠવી હતી. અને એક બાદ એક ચાર આરોપીઓ દાતાર ઉર્ફે મોનુ છક્કલાલ રજક (ઉ. ૨૭), હર્ષ ઉર્ફે હરસુ પર્વતસિંગ બોધી (ઉ. ૨૫), આકાશ આનંદ બંસલ (ઉ. ૨૫) અને જાગેશ્વર સુંદરલાલ બોધી (ઉ. ૨૬)ને ઝડપી લઇને રૂા. ૬૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓ પાસેથી કબજે કરાયેલા મુદ્દામાલ

* મોબાઇલ ફોન

૧૧

* એ.ટી.એમ. કાર્ડ

૨૫

* સીમ કાર્ડ

૯

* બેન્ક પાસ બુક

૧૨

ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગની મોડ્સ ઓપરેન્ડી

વેરાવળના ચકચારી પ્રકરણમાં ઝડપાયેલા શખ્સો અલગ – અલગ વોટ્સએપ નંબર પરથી કોલ
કરીને પાર્સલ મોકલવા બાબતે પોતે ઇન્કમટેક્સ અને પોલીસ ઓફિસર હોવાની ખોટી

ઓળખ આપીને ડરાવી – ધમકાવી પેનકેન પ્રકારે રૃપિયા ટ્રાન્સફર કરાવી સાયબર
ફ્રોડ આચરતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
ખોરજ પાસે હિટ એન્ડ રન ઃ ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવાનનું મોત | Hit and run near Khoraj: Young man ri…

ખોરજ પાસે હિટ એન્ડ રન ઃ ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવાનનું મોત | Hit and run near Khoraj: Young man ri...

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ | supreme court on cbi probe

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ | supreme court on cbi probe

મેમ્કોમાં પ્રેમ સંબંધની શંકા રાખીને યુવકનું અપહરણ કરી દંડાથી માર્યો | Ewe anuon a kidnap pokiten an …

મેમ્કોમાં પ્રેમ સંબંધની શંકા રાખીને યુવકનું અપહરણ કરી દંડાથી માર્યો | Ewe anuon a kidnap pokiten an ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર એરફોર્સના જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટનામાં ફલાઈટ લેફ્ટનન્ટનું મૃત્યુ થયા પછી જી.જી.હોસ્પિટલમાં …

જામનગર એરફોર્સના જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટનામાં ફલાઈટ લેફ્ટનન્ટનું મૃત્યુ થયા પછી જી.જી.હોસ્પિટલમાં …

1 year ago
… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

5 months ago
સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

6 months ago
બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News