gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC MP’ s WhatsApp chat  viral: ભાજપ IT સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં TMC નેતાઓ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદ વચ્ચે દલીલ થઈ હોવાનો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વોટ્સએપ ચેટ શેર કરતા તેમણે દાવો કર્યો કે, ‘4 એપ્રિલના રોજ બે TMC સાંસદો વચ્ચે ભારતના ચૂંટણી પંચના મુખ્યાલયમાં જાહેરમાં બાખડી પડ્યા હતા, જ્યાં તેઓ એક મેમોરેન્ડમ સુપરત કરવા ગયા હતા. એવું લાગે છે કે પાર્ટીએ પોતાના સાંસદોને ચૂંટણી પંચમાં જતા પહેલા મેમોરેન્ડમ પર સહી કરવા માટે સંસદ કાર્યાલયમાં ભેગા થવા નિર્દેશ આપ્યો હતો.’

બંને સાંસદો એકબીજા પર ભડકી ગયા

અમિત માલવિયાએ દાવો કર્યો છે કે, ‘જે સાંસદ મેમોરેન્ડમ લઈને જવાના હતા તેઓ સંસદની બેઠકમાં સામેલ ન થયા અને સીધા ચૂંટણી પંચ ચાલ્યા ગયા. આનાથી બીજા સાંસદ ગુસ્સે થઈ ગયા, અને પછી પંચમાં આમને-સામને આવતા બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ ઉગ્ર દલીલ થઈ જેમાં બંને એકબીજા પર ભડકી ગયા. મામલો એટલો વધી ગયો કે એક સાંસદે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને દરમિયાનગીરી કરવા કહ્યું. મામલો ખૂબ વધી ગયો અને મમતા બેનર્જી સુધી પહોંચી ગયો અને તેમણે બંને સાંસદોને શાંત થવા માટે કહ્યું.’

અમિત માલવિયાએ આગળ દાવો કર્યો કે, ઝઘડાનો અહીં જ અંત ન આવ્યો. આ ઝઘડો ‘AITC MP 2024’ વોટ્સએપ ગ્રુપમાં પણ ફેલાઈ ગયો, જ્યાં બંને દ્વારા પોતાનો પક્ષ રાખવામાં આવ્યો અને એકબીજા પર કટાક્ષ કર્યો. આ તમામ વચ્ચે હજુ પણ એ સવાલ છે કે, અંતે તે ‘બહુમુખી આંતરરાષ્ટ્રીય મહિલા’ કોણ છે? દુનિયાએ આ રહસ્ય ઉકેલવું પડશે.

વોટ્સએપ ચેટમાં શું છે?

અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર એક વોટ્સએપ ચેટ શેર કરી, જેમાં તેમણે દાવો કર્યો કે, તે કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદ વચ્ચે થયેલો ઝઘડો છે. ચેટમાં સૌથી પહેલો મેસેજ કલ્યાણ બેનર્જીના નામનો છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘હું કોલકાતા પહોંચી ગયો છું. તમારી BSF અને દિલ્હી પોલીસને મારી ધરપકડ કરવા મોકલો. તમારું ગૃહ મંત્રાલય અને ઈન્ટરનેશનલ ગ્રેટ લેડી સાથે સારું કનેક્શન છે. આજે હું તે જેન્ટલમેનને પણ અભિનંદન આપું છું જેમણે ઈન્ટરનેશનલ ગ્રેટ લેડીની સુંદર એક્ટિવિટીનો પર્દાફાશ કર્યો છે. તે સમયે તેની પાછળ માત્ર તેનો એક જ બોયફ્રેન્ડ નહોતો ઉભો.’

આ પણ વાંચો: રાજ્યપાલ પાસે કોઈ વીટો પાવર નથી, બિલને રોકી રાખવું એ મનસ્વી વલણ: તમિલનાડુ વિવાદ પર SCની ફટકાર

ચેટમાં આગળ લખ્યું કે, ‘આ મૂર્ખ વ્યક્તિ, જેની તે BSF દ્વારા ધરપકડ કરાવવા માગતી હતી, તે તેની પાછળ ઉભો હતો. આજે ચોક્કસપણે એક 30 વર્ષીય પ્રખ્યાત ખેલાડી મારી ધરપકડ કરાવવા માટે તેની પાછળ ઉભો હતો.’

ત્યારબાદ ચેટના બીજા હિસ્સામાં કિર્તિ આઝાદના નામના હેન્ડલથી મેસેજ આવે છે. આ મેસેજમાં લખ્યું છે કે, ‘આરામથી કલ્યાણ. તમે એક બાળકની જેમ વર્તન કરી રહ્યા છે. દીદીએ તમારા પર ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને બધાને સાથે લઈને ચાલવાની જવાબદારી આપી છે. તેથી રિલેક્સ થઈ જાઓ અને આરામથી સૂઈ જાઓ. તમારી સાથે મારે કોઈ પંગો નથી. હું તમને વિનંતી કરું છું કે, શું તમે બધાને સાથે લઈને ન ચાલી શકો. એક સમજદાર વ્યક્તિની જેમ વાત કરો, બાળકના જેવી હરકતો ન કરો. ઠંડા મગજથી વિચારો. ગુડ નાઈટ.’  

તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો 2 - image

ત્યારબાદ ફરી એકવાર કલ્યાણ બેનર્જી નામના હેન્ડલ પરથી મેસેજ આવે છે અને તેમાં લખ્યું છે કે, ‘કીર્તિ મને સલાહ ન આપો. આંતરિક રાજકારણને કારણે જ તમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તમે મારાથી સિનિયર નથી. તમે પાર્ટી વેચવા માગો છો. તમે હજુ પણ ઈન્ટર્નલ પોલિટિક્સના કેપ્ટન છો. તમારા મિત્ર માટે મારી ધરપકડ કરાવીને તમારી તાકાત દેખાડી દો. ચિંતા ન કરો, હું દુર્ગાપુર જઈશ અને તમારો પર્દાફાશ કરીશ. મેં 2011થી જવાબદારીઓમાંથી રજા લીધી છે. તમે એક પ્લાન હેઠળ જ્યારે પાર્ટી સત્તામાં હતી, ત્યારે પાર્ટીમાં સામેલ થયા.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

February 12, 2026
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…
INDIA

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

February 12, 2026
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…
INDIA

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

February 12, 2026
Next Post
હેવાનિયતની હદ: વારાણસીમાં યુવતી પર 23 યુવકોએ સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યું | woman was gang raped i…

હેવાનિયતની હદ: વારાણસીમાં યુવતી પર 23 યુવકોએ સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યું | woman was gang raped i...

દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People’s uproar ov…

દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People's uproar ov...

2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો, ભાજપે કહ્યું- ’64 વર્ષે ગુજરાત યાદ આવ્યું…’ | Co…

2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો, ભાજપે કહ્યું- '64 વર્ષે ગુજરાત યાદ આવ્યું...' | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરની રેશનિંગ દુકાનમાં અનાજના જથ્થામાં મોટાપાયે ગેરરીતિ | Irregularities detected in Manjalpur …

માંજલપુરની રેશનિંગ દુકાનમાં અનાજના જથ્થામાં મોટાપાયે ગેરરીતિ | Irregularities detected in Manjalpur …

5 months ago

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

4 months ago
પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- ‘અમને નથી પૂછ્યું’ …

પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- ‘અમને નથી પૂછ્યું’ …

2 weeks ago
હવે તો જાગો, પાણી બચાવો, અમદાવાદની ૭૫ લાખની વસ્તીને પાણી પહોંચાડવાનો રોજ બે કરોડ ખર્ચ | Now wake up …

હવે તો જાગો, પાણી બચાવો, અમદાવાદની ૭૫ લાખની વસ્તીને પાણી પહોંચાડવાનો રોજ બે કરોડ ખર્ચ | Now wake up …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News