gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ, 7 લોકોના કમકમાટીભર્યા મોત | National News Tamil Nad…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ, 7 લોકોના કમકમાટીભર્યા મોત | National News Tamil Nad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National News: બુધવાર, 24 ડિસેમ્બરની રાત્રે સરકારી બસ સાથ બે વાહનોની ટક્કર થતાં સાત લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર બસનું ટાયર ફાટતાં આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. ટાયરમાં બ્લાસ્ટ થતાં જ બસ રોડની વિરુદ્ધ દિશામાં જતી રહી હતી જ્યાં બે વાહનો એક SUV અને એક કાર સાથે અથડાઈ ગઈ હતી. જેમાં સાત લોકોના કાળને ભેટયા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટાયર ફાટવાને કારણે સરકારી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, મૃતકોની ઓળખ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને રાહદારીઓએ ઘટનાસ્થળે ઝડપથી બચાવ કામગીરી હાથ ધરી હતી, અને ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

ગરીબ રથ એક્સપ્રેસ આવી જતાં 5 લોકો કચડાયા

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બુધવારની સાંજે દર્દનાક દુર્ઘટના સર્જાઇ છે. રોજા રેલવે સ્ટેશન પાસે આવેલા માનવ રહિત રેલવે ક્રોસિંગને પાર કરતી વેળાએ બાઇક સવાર લોકો ગરીબ રથ એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા હતા. રેલવેની ટક્કર એટલી ભીષણ હતી કે બે બાળકો સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે હાજર લોકોના કાળજા કંપી ઉઠયા હતા. મૃતકોના શરીરના ટુકડાઓ રેલવે ટ્રેક પર પડ્યા હતા. સૂચના મળતા જે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ 40 વર્ષીય હરિઓમ, તેમના સાળા સેઠ પાલ, વિકન્ના નિગોહી (શાહજહાંપુર) ના રહેવાસી, સેઠ પાલના 35 વર્ષીય પત્ની પૂજા અને તેમના બે બાળકો તરીકે થઈ છે. તેમણે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ શું છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…
INDIA

‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

February 9, 2026
Next Post
‘હત્યાના થોડા કલાકો પહેલા હું હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયેહ સાથે હતો’, ગડકરીનો ચોંકાવનારું નિવેદન | Nitin…

‘હત્યાના થોડા કલાકો પહેલા હું હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયેહ સાથે હતો’, ગડકરીનો ચોંકાવનારું નિવેદન | Nitin...

UPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: રેલવે ટ્રેક પસાર કરતા સમયે આવી ગઈ ગરીબ રથ એક્સપ્રેસ, દંપતી સહિત 5ના કરૂણ …

UPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: રેલવે ટ્રેક પસાર કરતા સમયે આવી ગઈ ગરીબ રથ એક્સપ્રેસ, દંપતી સહિત 5ના કરૂણ ...

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે |…

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

6 months ago
જામનગરની નકલી પત્રકાર ટોળકીએ વધુ ત્રણ સ્થળે ‘તોડ’ કર્યાનો ભાંડાફોડ | Jamnagar’s fake journalist gang…

જામનગરની નકલી પત્રકાર ટોળકીએ વધુ ત્રણ સ્થળે ‘તોડ’ કર્યાનો ભાંડાફોડ | Jamnagar’s fake journalist gang…

10 months ago
મુંદરા પંથકમાં વધી રહેલા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : તંત્ર જાગે | Increasing fatal accidents in Munda…

મુંદરા પંથકમાં વધી રહેલા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : તંત્ર જાગે | Increasing fatal accidents in Munda…

3 months ago
કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામની ગુમ થયેલી મનોદિવ્યાંગ તરુણીને શોધીને તેના પરિવાર સાથે મિલાપ કરાવત…

કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામની ગુમ થયેલી મનોદિવ્યાંગ તરુણીને શોધીને તેના પરિવાર સાથે મિલાપ કરાવત…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News