gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંદરા પંથકમાં વધી રહેલા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : તંત્ર જાગે | Increasing fatal accidents in Munda…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
મુંદરા પંથકમાં વધી રહેલા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : તંત્ર જાગે | Increasing fatal accidents in Munda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોહાણા મહિલા અગ્રણીનું અકસ્માતમાં મોત નિપજવાની ઘટના લાલબતી સમાન

આરટીઓ તંત્ર અને પોલીસ ખાતાએ સંયુક્ત રીતે આડેધડ ચાલતી ટ્રકો ઉપર રોક લગાવવા જરૂરી 

મુંદરા: તાજેતરમાં માર્ગ અકસ્માતના એક બનાવમાં લોહાણા સમાજના અગ્રણી મહિલાનું મૃત્યુ નિપજયું છે. ભુતકાળમાં પણ આવા નાના મોટા બનાવો બન્યા છે. મુંદરા પંથકમાં સામાન્ય અકસ્માતના બનાવો તો સામાન્ય બન્યા છે. છેલ્લા ઘણા સમયથી મુંદરા તાલુકાના ખાસ કરીને કપાયા તેમજ પ્રાગપર ચોકડીથી ભુજના રોડ ઉપર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ભારે વાહનોની સતત અવરજવરની સાથે સાથે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. 

મુંદરા તાલુકાના ધોરીમાર્ગો પર દરરોજ હજારોની સંખ્યામાં ભારે વાહનોની અવર જવરને લીધે નાના દ્વિચક્રી વાહનોને નીકળવું ભારે પડી રહ્યું છે.  પ્રાગપર ચોકડી પાસે સ્પીડ બ્રેકરના અભાવે આડેધડ વાહનો હંકારાય છે. મુંદરાથી મોટા કપાયા અને પ્રાગપર ચોકડી તેમજ ગુંદાલા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલીંગ થાય તે ઈચ્છનીય છે. તેમજ અરટીઓ તંત્ર દ્વારા ભારે વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવે તો ઓવરલોડ, ગાડીમાં રીફલેક્ટર, પીયુસી સર્ટી, તેમજ ઘણા બધા નિયમોનો ભંગ જોવા મળી શકે છે. જેના કારણે અકસ્માતોનો ભોગ સામેવાળાને બનવું પડે છે. 

ખાસ કરીને રાત્રીના સમયે સાઈડ સિગ્નલ વગર રોડની વચ્ચે ઉભેલા વાહનો તેમજ ક્યારેક ક્યારેક જિંદાલ તેમજ અદાણી પરથી લોખંડની પ્લેટો ભરીને આવતા વાહનોમાં બંને સાઈડમાં મસમોટી પ્લેટો રહેતી હોવાના કારણે ક્યારેક મોટો ગમખ્વાર અકસ્માત બને તે પહેલા સઘન ચેકિંગ કરી દંડનાત્મક કાર્યવાહી થવી જોઈએ.

– પ્રાગપર ચોકડીથી ભુજ તરફના માર્ગ પર આડેધડ ઉભા રહેતા ટ્રેલરો ક્યાંક મોટો અકસ્માત ન નોતરે!!

માંડવી તેમજ ભુજ જવાના મુખ્ય ત્રિભેટ એવા પ્રાગપર ચોકડીના પુલીયા નીચે ટ્રાફિક સમસ્યા ખુબ જ ગંભીર બની છે. ખાસ કરીને રોડની બંને સાઈડમાં રાત્રીના સમયે મસમોટા કન્ટેનર ભરેલા ટ્રેલરો જ્યાં ત્યાં પાર્ક કરી દે છે. જેના ીધે નાના વાહન ચાલકોને ખુબ જ તકલીફ ઉભી થાય છે. સાથે રોડની વળાંકમાં મસમોટા ખાડાઓ હોવાને લીધે કન્ટનર ટ્રેલરો નીકળે છે ત્યારે પલટી તો નહીં ખાયને ? તેવો ભય નાના વાહન ચાલકોને રહે છે. આ ઉપરાંત નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં પણ રાત્રીના સમયે સૌથી વધુ પરેશાની ભોગવવી પડે છે. પોલીસતંત્ર કે આર.ટી.ઓ. દ્વારા જો સઘન ચેકીગ થાય અને નિયમોને નેવે મુકતા ચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગ છે.

– વળાંક પાસે ટ્રેલરો જ્યાં જ્યાં પાર્ક કરાય છે તે મસમોટા ખાડાને લીધે ક્યાંક પલટી જવાનો ભય… 

– પ્રાગપર ચોકડી સૌથી વધુ અકસ્માત ઝોન હોવાથી ઓવર બ્રીજ બનાવવો જરૂરી

મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડી જંકશન પાસે ચારે બાજુંથી વાહનોની અવર જવર તેમજ ત્યાં પાસે સર્કલ પણ નહીં હોવાથી વાહન ચાલકો પોતે પણ અસમંજસમાં મુકાત હોય છે ત્યારે આ રોડ ઉપર વધારાનો ઓવરબ્રીજનું નિર્માણ થાય તો પોર્ટ ઉપર જવાવાળા ભારે વાહનો ડાયરેક્ટ ઉપરથી જ નીકળી જાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
સહાય મેળવવાનું સર્વર ડાઉન : લાખો ખેડૂતોની ઓનલાઈન અરજી ન થઈ | Server for getting assistance down: Lak…

સહાય મેળવવાનું સર્વર ડાઉન : લાખો ખેડૂતોની ઓનલાઈન અરજી ન થઈ | Server for getting assistance down: Lak...

આખા ગામે ગૌચર પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ | land grabbing has been registered …

આખા ગામે ગૌચર પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ | land grabbing has been registered ...

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધારીના દૂધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ | pratap dudhat…

ધારીના દૂધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ | pratap dudhat…

1 year ago
એસપી યુનિવર્સિટીમાં ‘લાફાકાંડ’ મુદ્દે વર્ગખંડના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયા હોવાની ચર્ચાઓ | Discussio…

એસપી યુનિવર્સિટીમાં ‘લાફાકાંડ’ મુદ્દે વર્ગખંડના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયા હોવાની ચર્ચાઓ | Discussio…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સ્થાનિક તંત્ર કામ નથી કરતું એટલે રખડતા કૂતરાનો વિવાદ વકર્યો : સુપ્રીમ

1 year ago
‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News