gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Po…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in INDIA
0 0
0
તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે એક મોટું વહીવટી સંકટ સર્જાયું છે. રાજ્ય સરકાર વતી અદાલતોમાં પક્ષ રાખતા 100થી વધુ કાયદાકીય અધિકારીઓએ સામૂહિક રીતે પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં પણ તૃણમૂલ કોંગ્રેસની સત્તા ગયા બાદ અને ભાજપના આગમન સાથે જ આ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળ્યો હતો.

એડવોકેટ જનરલ સહિત 100 અધિકારીઓના રાજીનામાં

તમિલનાડુના એડવોકેટ જનરલ પી.એસ. રમણના નેતૃત્વમાં આ તમામ અધિકારીઓએ પોતાના રાજીનામાં સોંપી દીધા છે. સામાન્ય રીતે સરકારી વકીલો અને કાયદાકીય અધિકારીઓની નિમણૂક રાજકીય રીતે થતી હોય છે. પરંપરા મુજબ, જ્યારે પણ રાજ્યમાં સત્તા પરિવર્તન થાય અથવા નવી સરકાર આવવાની તૈયારીમાં હોય ત્યારે જૂની સરકાર દ્વારા નિમણૂક પામેલા અધિકારીઓ પદ છોડી દેતા હોય છે, જેથી નવી સરકાર પોતાની પસંદગીના નિષ્ણાતોની નિમણૂક કરી શકે.

હાલ પૂરતી કામગીરી ચાલુ રાખવા નિર્દેશ

રાજીનામાં આપ્યા હોવા છતાં, આ અધિકારીઓને હજુ એક અઠવાડિયા સુધી પદ પર ચાલુ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરકાર નથી ઈચ્છતી કે અદાલતોમાં રાજ્યનો પક્ષ રાખવા માટે કોઈ પ્રતિનિધિ ન હોય. સામાન્ય રીતે નવી સરકાર વચગાળાની વ્યવસ્થા તરીકે ત્રણ-ચાર વકીલોની નિમણૂક કરતી હોય છે, પરંતુ વિજયની પાર્ટી (TVK)ની સરકાર બનવા પર સર્જાયેલા સસ્પેન્સને કારણે હજુ સુધી કોઈ નવી નિમણૂક થઈ શકી નથી.

આ પણ વાંચો: પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા

નવી સરકારના નિર્ણય પર સૌની નજર

નિયમ મુજબ, જેમ જ નવી સરકાર શપથ લેશે, તે પોતાની વિચારધારા અને પક્ષ સાથે જોડાયેલા અનુભવી વકીલોને આ મહત્ત્વના પદો પર નિયુક્ત કરશે. હાલમાં તમિલનાડુ સરકાર તરફથી વિવિધ અદાલતોમાં પક્ષ રાખવા માટે 100થી વધુ અધિકારીઓની ટીમ કાર્યરત છે, જેમનું ભવિષ્ય હવે આગામી સરકારના સ્વરૂપ પર નિર્ભર છે. રાજ્યને અદાલતી કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે આ અધિકારીઓ નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પોતાની ફરજ બજાવશે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના આ વહીવટી ફેરફારો ડિજિટલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…
INDIA

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

May 8, 2026
ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …
INDIA

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

May 8, 2026
પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…
INDIA

પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…

May 8, 2026
Next Post
વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R…

વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R...

પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…

પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો - અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C...

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ…

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ | A young man working as a sculptor was attacke…

શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ | A young man working as a sculptor was attacke…

9 months ago
ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત | Former secretary of Gana village milk ass…

ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત | Former secretary of Gana village milk ass…

9 months ago
‘અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખુબ મહત્ત્વના’, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો …

‘અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખુબ મહત્ત્વના’, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો …

7 months ago
VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram…

VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News