gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in INDIA
0 0
0
તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇડીની તપાસમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી

– 2500ની ભરતી થઇ જેમાં 150એ લાંચ આપી હોવાના પુરાવા પોલીસને સોંપાયા

ચેન્નાઇ : તમિલનાડુમાં મ્યુનિ. વહિવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગમાં ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો દાવો ઇડીએ કર્યો છે. સાથે જ એજન્સીએ આ મામલે તમિલનાડુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પણ ભલામણ કરી હતી.

ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે મ્યુનિ. અને પાણી પુરવઠા વિભાગમાં ભરતીમાં ગેરરિતી આચરાઇ છે, એક પોસ્ટ બદલ આશરે ૨૫થી ૩૫ લાખ રૂપિયા વસુલવામાં આવ્યા છે. આ કૌભાંડમાં કેટલાક સરકારી કર્મચારીઓ અને રાજકારણીઓ પણ સામેલ હોવાનો દાવો ઇડીએ કર્યો હતો.  ઇડીનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા દરમિયાન આશરે ૨૫૦૦ જેટલા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રત્યેક ઉમેદવાર પાસેથી આશરે ૨૫થી ૩૫ લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. એજન્સીના સુત્રોએ દાવો કર્યો હતો કે આ મુદ્દે રાજ્યના ડીજીપીને પત્ર લખવામાં આવ્યો છે અને કથિત કૌભાંડને લઇને જે વોટ્સએપ ચેટ, ફોટો, દસ્તાવેજો અને ફોટો વગેરે પુરાવા મળી આવ્યા હતા તે પોલીસને સોંપવામાં આવ્યા છે.  આ મુદ્દે ઇડી દ્વારા કેટલાક ડિવાઇસ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આશરે ૧૫૦ જેટલા ઉમેદવારોએ પસંદગી બદલ લાંચ આપી તેની વિગતો પણ એજન્સીએ પોલીસને સોંપી છે. એવા અહેવાલો છે કે લાંચના આ રૂપિયા રોકડવામાં આપવામાં આવ્યા હતા. અને હવાલા રેકેટ દ્વારા આ રૂપિયા આરોપીઓ સુધી પહોંચ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

Next Post
શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa…

શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa...

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત | Meeting between Indian and Chinese…

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત | Meeting between Indian and Chinese...

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

6 months ago
આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

1 month ago
મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat…

7 months ago
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા | no trade talks sched…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News