gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…
1
VIEWS
Share on FacebookShare on Twitter

150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે

રાયસણ ઉમિયા પરિવાર દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસવડાને આવેદન આપી યોગ્ય કાર્યવાહીની માગણી

ગાંધીનગર: લોખંડી પુરુષ સેવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં લગાડવામાં આવેલા પોસ્ટર ગઈ રાત્રે કેટલાક તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. જેના પગલે સરદાર પ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે. આ મામલે આજે જિલ્લા કલેકટર અને પોલીસવડાને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.

આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગાંધીનગરમાં પણ ઉમિયા પરિવાર તરફથી વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. 

આ ઉજવણી સંદર્ભે ગાંધીનગર શહેર તેમજ અલગ અલગ વિસ્તારો જેવા કે પીડીપીયુ ચાર રસ્તા, શ્યામ શુકન, કે રાહેજા રોડ, ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી રોડ, સાર્થક ફોર્ચ્યુન ચાર રસ્તા જેવા વિસ્તારોમાં પણ બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યારે ગઈ રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા. જેના પગલે ઉમિયા પરિવાર અને સરદાર પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 

આજે સવારના સમયે આ ફાટેલા પોસ્ટર જોઈને રોષે ભરાયેલા યુવાનો દ્વારા ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેને રૂબરૂમાં મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગાંધીનગર જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટીને પણ આવેદનપત્ર આપીને આ કૃત્ય કરનાર સામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માટેની માગણી કરવામાં આવી છે.

 પ્રત્યેક સમાજને સાથે લઈને ચાલનારા સરદાર પટેલ સામે પોસ્ટરો ફાડીને હિનકૃત્ય કરનાર તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આ યુવાનો દ્વારા માગણી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li…

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li...

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from ...

ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D…

ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને આઇ લવ યુ કહ્યું | Rickshaw driver held student’s hand and sai…

રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને આઇ લવ યુ કહ્યું | Rickshaw driver held student’s hand and sai…

1 year ago
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

6 months ago
ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…

11 months ago
વડોદરાના સાવલીના ખોખર ગામે હનુમાનજી મંદિરના આશ્રમમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ | Anti social elem…

વડોદરાના સાવલીના ખોખર ગામે હનુમાનજી મંદિરના આશ્રમમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ | Anti social elem…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News