gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Former TN CM O Panneerselvam Joins DMK : તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા ઓ. પન્નીરસેલ્વમ (OPS) સત્તાધારી પક્ષ DMKમાં સામેલ થઈ ગયા છે. આ ઘટનાક્રમ AIADMK અને ભાજપ બંને માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

AIADMK અને ભાજપને મોટો ઝટકો

તમિલનાડુની 234 બેઠકોની વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યનું રાજકીય સમીકરણ બદલાઈ ગયું છે. જયલલિતાના સૌથી વફાદાર ગણાતા અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઓ. પન્નીરસેલ્વમ શુક્રવારે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની હાજરીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) માં સામેલ થયા છે. છેલ્લા ત્રણ વર્ષથી પોતાના મૂળ સંગઠન AIADMKમાં પાછા ફરવાના નિષ્ફળ પ્રયાસો બાદ આખરે તેમણે આ મોટો નિર્ણય લીધો છે.

પલાનીસ્વામી સાથેનો વિવાદ ચરમસીમાએ

જયલલિતાના નિધન બાદ AIADMKમાં આંતરિક કલહ સતત વધતો રહ્યો હતો. પન્નીરસેલ્વમ અને એડપ્પડી કે. પલાનીસ્વામી વચ્ચેના તણાવને કારણે સંગઠનમાં ભાગલા પડ્યા હતા અને 2022 માં પન્નીરસેલ્વમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમણે પક્ષના નિયમોમાં કરવામાં આવેલા સુધારા અને પલાનીસ્વામીની કાર્યશૈલીની આકરી ટીકા કરી હતી.

રાજકારણ છોડવાની આપી હતી ચીમકી

DMKમાં જોડાયાના થોડા દિવસો પહેલા જ પન્નીરસેલ્વમે ભાવુક થઈને કહ્યું હતું કે જો તેમની કોઈ ભૂલ સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમણે 46 વર્ષ સુધી પક્ષ માટે આપેલા યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમને પક્ષનો ઝંડો અને ધોતી પહેરતા રોકવામાં આવ્યા, જે અપમાન તેમણે ધીરજપૂર્વક સહન કર્યું હતું.

ચૂંટણી પહેલા નવું સમીકરણ

એક તરફ શશિકલાએ નવી દ્રવિડિયન પાર્ટી બનાવવાનો નિર્ણય લીધો છે, ત્યારે બીજી તરફ પન્નીરસેલ્વમનું DMKમાં જવું એ વિપક્ષી છાવણી માટે મુશ્કેલી વધારી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ઓપીએસના આ નિર્ણયની અસર આવનારી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કેવી પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …
INDIA

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

April 13, 2026
જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…
INDIA

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

April 13, 2026
દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…
INDIA

દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…

April 13, 2026
Next Post
કાલાવડના રણુજામાં પોતાની કુટુંબી ભાભીને ભગાડી જઇ મૈત્રી કરાર કરનાર યુવાનને પ્રેમિકાના ભાઈઓએ ધોકાવી ન…

કાલાવડના રણુજામાં પોતાની કુટુંબી ભાભીને ભગાડી જઇ મૈત્રી કરાર કરનાર યુવાનને પ્રેમિકાના ભાઈઓએ ધોકાવી ન...

ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી | gurugram nepali woman m…

ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી | gurugram nepali woman m...

અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો | Cyber Fra…

અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો | Cyber Fra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

6 months ago
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ | Gujarat ATS Raja…

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ | Gujarat ATS Raja…

4 months ago
જોડિયા તાલુકાના ભાદરા પંથકમાં કાચા રસ્તે રેઢી પડેલી એક કાર માંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો: બુટલેગરની શ…

જોડિયા તાલુકાના ભાદરા પંથકમાં કાચા રસ્તે રેઢી પડેલી એક કાર માંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો: બુટલેગરની શ…

7 months ago
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે

બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News