gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશના બહરાઇચના કૌડિયાલા નદીમાં બોટ પલટી ગઈ છે. આ બોટમાં  28 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં 20થી વધુ લોકો ગુમ થયા છે, 6 લોકોને બચાવી લેવાયા છે. NDRF અને SDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડીજીપી હેડક્વાર્ટરે સંજ્ઞાન લીધું છે. ડીજીપી હેડક્વાર્ટર તરફથી રાહત કાર્યની દેખરેખ કરાઈ રહી છે. 

જણાવી દઈએ કે, ભારત-નેપાળના બોર્ડર નજીકના જિલ્લા બહરાઇચના ભરથાપુર ગામ કતર્નિયાઘાટના ગાઢ જંગલ અને ગેરુઆ નદીની પાર વસેલું છે. કતર્નિયાઘાટ વાઇલ્ડ લાઇફથી થઈને વહેતી ઈન્ડો નેપાળ બોર્ડર કૌડિયાલા નદી નેપાળના પહાડોમાંથી નીકળીને ભારતીય બોર્ડરમાં ઘાઘરા નદીમાં મળે છે.

ભરથાપુર ગામના લોકો બહરાઇચના બોર્ડરના જિલ્લા લખીમપુર ખીરીના ખૈરટિયા ગામથી થઈને કૌડિયાલા નદીમાં બોટથી અવરજવર કરે છે, જેને ગામના લોકો સૌથી સુવિધાજનક માને છે.

કેવી રીતે બની ઘટના?

બુધવારે સાંજે ગામના લોકો બોટ પર સવાર થઈને ખૈરટિયા ગામથી ભરથાપુર ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન અંદાજિત સાંજે 6 વાગ્યે બોટ બેકાબૂ થઈને કૌડિયાલા નદીમાં પલટી ગઈ. દુર્ઘટનામાં ગામના અનેક લોકો ગુમ છે, જેમાં કેટલાક મહેમાન પણ હોવાનું જણાવાય રહ્યું છે. ઘટનામાં ચાર લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ગુમ લોકોમાં બોટ ચાલક સહિત અને લોકો ગુમ છે. ઘટનાની માહિતી લોકોએ પોલીસ અને તંત્રને આપી છે. પાણીના ભારે દબાણને લઈને ચૌધરી ચરણસિંહ ઘાઘરા બેરાજ ગેટ ખોલાયા હતા, જેને હવે બંધ કરાઈ રહ્યા છે. ગામલોકોનું કહેવું છે કે, દુર્ઘટના નદીના ભારે વહેણના કારણે બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver…

અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver...

ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut…

ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut...

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil…

કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil…

9 months ago
ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will…

ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will…

9 months ago
જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ | Car Turns Into Fireball Near …

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ | Car Turns Into Fireball Near …

5 months ago
‘ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે…’, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu…

‘ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે…’, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News