gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in INDIA
0 0
0
તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Asaduddin Owaisi On Pakistan: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સતત પાકિસ્તાન પર પ્રહાર કરી રહ્યા છે. હવે તેમણે પાડોસી દેશને કહ્યું કે, તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી તેઓ સતત આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ ખુલીને બોલી રહ્યા છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 

મીડિયા અહેવાલ પ્રમાણે ઓવૈસીએ કહ્યું કે, ‘તમે કયા ધર્મની વાત કરી રહ્યા છો? તમે ખાવરજી કરતા પણ ખરાબ છો. તમે ISISના ઉત્તરાધિકારી છો.  ‘ધર્મ પૂછીને નિર્દોષ લોકોની હત્યા કરવી એ અમારો ધર્મ નથી.’

पाकिस्तान हमसे आधा घंटा नहीं बल्कि आधी सदी पीछे हैं।#Pahalgam #AsaduddinOwaisi #PahalgamTerroristAttack #AIMIM #PahalgamAttack #owaisi #TerroristAttackpic.twitter.com/15jP4fbgMY

— Asaduddin Owaisi (@asadowaisi) April 27, 2025

ઓવૈસીએ આગળ કહ્યું કે, પાકિસ્તાન ભારતથી અડધો કલાક નહીં પણ અડધી સદી પાછળ છે. અમારું સૈન્ય બજેટ તમારા દેશના બજેટ કરતાં વધુ છે. પાકિસ્તાની નેતાઓએ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી ન આપવી જોઈએ. તેમણે યાદ રાખવું જોઈએ કે જો તમે બીજા દેશના નિર્દોષ લોકોની હત્યા કરશો, તો કોઈ શાંત નહીં બેસે.’

પાકિસ્તાની મંત્રીની ધમકી

વાસ્તવમાં પાકિસ્તાન સરકારમાં મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હથિયારોની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગૌરી, શાહીન અને ગઝનવી મિસાઈલ જેવા હથિયારો માત્ર ભારત માટે જ રાખવામાં આવે છે. આ પહેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પણ ભારતને યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. તાજેતરમાં માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે ધમકી આપી છે કે, પાકિસ્તાનનું પાણી રોકવાના કોઈપણ નિર્ણયને યુદ્ધની ઘોષણા માનવામાં આવશે.

આ પણ વાંચો: ‘શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે’: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન

અમે સરકારની સાથે

ઓવૈસીએ પહલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ અને તેમના આકાઓને તેમની કલ્પના બહાર સજા આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે, ‘મારી પાર્ટી રાષ્ટ્રીય હિતમાં સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ પગલાને સમર્થન કરે છે.’ તેમણે સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવાની પોતાની માગનો પણ પુનરોચ્ચાર કર્યો. હૈદરાબાદમાં પત્રકારોને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે, ‘પીડિત પરિવારો માટે ન્યાય ત્યારે જ સુનિશ્ચિત થશે જ્યારે જવાબદારી નક્કી કરવામાં આવશે અને આતંકવાદીઓને સજા આપવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ |…

અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ |...

‘શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે’: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter…

'શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે': કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter...

પહલગામ હુમલોઃ દેશના વોન્ટેડ આતંકી પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન | khal…

પહલગામ હુમલોઃ દેશના વોન્ટેડ આતંકી પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન | khal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુતિયાણા નજીક પુલની રેલિંગ સાથે કાર અથડાતા દંપતી સહિત 3ના મોત | 3 including couple die after car hit…

કુતિયાણા નજીક પુલની રેલિંગ સાથે કાર અથડાતા દંપતી સહિત 3ના મોત | 3 including couple die after car hit…

7 months ago
આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા | ellis bridge police reported loan s…

આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા | ellis bridge police reported loan s…

1 month ago
…તો આ વ્યક્તિ બનશે ભાજપના અધ્યક્ષ? જાણો BJP કે RSS માંથી કોણ નિર્ણય લેશે | devendra fadnavis said …

…તો આ વ્યક્તિ બનશે ભાજપના અધ્યક્ષ? જાણો BJP કે RSS માંથી કોણ નિર્ણય લેશે | devendra fadnavis said …

6 months ago
કઈ વાતની તપાસ? આ કોઈ મર્ડર કેસ થોડી છે: કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી મામલે હાઇકોર્ટે ફરી લ…

કઈ વાતની તપાસ? આ કોઈ મર્ડર કેસ થોડી છે: કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી મામલે હાઇકોર્ટે ફરી લ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News