gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગ…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in INDIA
0 0
0
‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam CM Himanta Biswa Sarma Hate Speech Case : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં જ એક મોટો વિવાદ ઉભો કર્યો હતો. આસામ ભાજપે સરમાનો રાયફલ સાથેનો અને બે લોકો પર ગોળી ચાલતો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કોંગ્રેસ તમામ અરજીઓ સાંભળવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસ તમામ અરજદારોને પહેલા ગુવાહાટીની હાઈકોર્ટમાં અરજી કરવાનો નિર્દેશ આપ્યો છે.

મામલે સીધો સુપ્રીમમાં આવતા કોર્ટ ચિંતિત

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ નિપુલ એમ.પંચોલીની બેંચે કહ્યું કે, દરેક ચૂંટણી વિવાદ સીધો જ સુપ્રીમ કોર્ટમાં લઈ જવો, તે એક ચિંતાજનક બાબત બની ગઈ છે.  કોર્ટે ટિપ્પણી કરી છે કે, તમે ગુવાહાટી હાઈકોર્ટમાં કેમ ન ગયા? તમે હાઈકોર્ટની સત્તાને ઓછી ન આંકો. સાથે જ કોંગ્રેસે હુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલાની ઝડપી સુનાવણી કરવા વિનંતી કરી છે.

CMનું વારંવાર વિવાદાસ્પદ નિવેદનૃ : 

આસામના મુખ્યમંત્રી હેટ સ્પીચ કેસમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, મુખ્યમંત્રી વારંવાર વિવાદાસ્પદ નિવેદન આપતા રહે છે, તેથી સુપ્રીમ કોર્ટે કેસને ગંભીરતાથી લઈ અને તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.

આ પણ વાંચો : શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું

ગુવાહાટી હાઈકોર્ટમાં થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, કેરળની આગામી વિધાનસભા ચૂંટણીને લઈ અનેક રાજકીય મુદ્દાઓ કોર્ટ સુધી પહોંચી રહ્યા છે, જે યોગ્ય નથી. કોર્ટે પક્ષકારોને બંધારણની મર્યાદા જાળવવા અને સંયમ રાખવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવાનો નિર્દેસ આપતા હવે અરજદારો પોતાની અરજી દાખલ કરી શકશે. આ મામલે ગુવાહાટી કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાશે.

આસામ ભાજપે વીડિયો કર્યો હતો પોસ્ટ

જોકે, આ વીડિયોને હવે ડિલીટ કરી દેવાયો છે. વીડિયોમાં કથિત રીતે સરમા એક રાઈફલથી નિશાન તાકતા નજરે પડી રહ્યા છે અને બે લોકો પર ગોળી ચલાવતા પણ દેખાઈ રહ્યા હતા – એકે ટોપી પહેરી હતી અને બીજાએ દાઢી રાખી હતી – અને કેપ્શનમાં લખ્યું હતું ‘પોઇન્ટ-બ્લેન્ક શૉટ.’ આસામ ભાજપે વીડિયોને X પર પોસ્ટ કર્યો હતો, પરંતુ વિવાદ વધતાં તેને હટાવી દેવાયો છે.

આ પણ વાંચો : ટીપુ સુલતાન અંગેનો વિવાદ વકર્યો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, 9 ઈજાગ્રસ્ત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફરીદાબાદની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ પ્રચંડ બ્લાસ્ટ : 35 લોકો દાઝ્યા, 10 વાહનો બળીને ખાખ | Faridabad Fa…
INDIA

ફરીદાબાદની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ પ્રચંડ બ્લાસ્ટ : 35 લોકો દાઝ્યા, 10 વાહનો બળીને ખાખ | Faridabad Fa…

February 16, 2026
‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar…
INDIA

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar…

February 16, 2026
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…
INDIA

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…

February 16, 2026
Next Post
‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar…

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar...

ગુજરાત ભાજપે 3 જિલ્લા પ્રમુખોના નામ કર્યા જાહેર, વાવ-થરાદમાં ઠાકોર યુવા ચહેરાને સ્થાન, જાણો વિગત | G…

ગુજરાત ભાજપે 3 જિલ્લા પ્રમુખોના નામ કર્યા જાહેર, વાવ-થરાદમાં ઠાકોર યુવા ચહેરાને સ્થાન, જાણો વિગત | G...

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવા…

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

11 months ago
બાઇક ધીમે ચલાવવાનું કહેતા યુવાનની હત્યા કરનાર માતા-પુત્રને આજીવન કેદ | Mother and son who killed you…

બાઇક ધીમે ચલાવવાનું કહેતા યુવાનની હત્યા કરનાર માતા-પુત્રને આજીવન કેદ | Mother and son who killed you…

2 months ago
14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…

14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…

6 months ago
મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News