gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇક ધીમે ચલાવવાનું કહેતા યુવાનની હત્યા કરનાર માતા-પુત્રને આજીવન કેદ | Mother and son who killed you…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
બાઇક ધીમે ચલાવવાનું કહેતા યુવાનની હત્યા કરનાર માતા-પુત્રને આજીવન કેદ | Mother and son who killed you…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા પ્રભુપુરામાં બે વર્ષ અગાઉ

ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો ઃ બંને આરોપીઓને ૫ હજાર રૃપિયાનો દંડ ઃ હુમલો કરવા માતાએ પુત્રને ઉશ્કેર્યો

ગાંધીનગર :  ગાંધીનગરના પ્રભુપુરા ગામે બાઇક ઝડપથી ચલાવવા બાબતે ઠપકો
આપવા જેવી સામાન્ય બાબતમાં યુવાનની ક્રતાપૂર્વક હત્યા કરવાના કેસમાં કોર્ટે
ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આ કેસમાં
સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી પુત્ર અને ઉશ્કેરણી કરનાર માતા એમ
બંનેને આજીવન કેદની સખત સજા અને દંડ ફટકાર્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા પ્રભુપુરા
ગામમાં ગત ૨૮ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બપોરના સમયે સંજય રતિલાલ સોલંકી તેનું બાઈક
અત્યંત ઝડપી રીતે ચલાવી રહ્યો હતો. જેના પગલે ગામમાં રહેતા ભરતજી ઠાકોરે તેને બાઇક
ધીમે ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતની અદાવત રાખી સંજય સોલંકીએ ભરતજીને
છાતીના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા
,
જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સંજયની માતા
સુરતાબેન રતીલાલ સોલંકીએ ભરતજીની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને
પોતાના પુત્ર સંજયને માર માર કહી ઉશ્કેરીને મદદગારી કરી હતી. આ અંગે ડભોડા પોલીસ
સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ કેસ ગાંધીનગરના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ
જજ પી.એમ ઉનડકટની કોર્ટમાં ચાલ્યો હતો. ગુનાની સંપૂર્ણ તપાસ કરીને તત્કાલીન પોલીસ
સબ ઇન્સ્પેક્ટર એમ.એસ રાણા દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યાં સરકારી
વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા સાક્ષીઓ અને તપાસ અધિકારીની જુબાનીઓ તપાસી ધારદાર
દલીલો કરી હતી. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે
, આરોપી સંજયે
અત્યંત ક્રતાપૂર્વક લિવર સુધી ચપ્પુ હુલાવીને હત્યા કરી છે. સમાજમાં આવા કિસ્સાઓ
વધી રહ્યા છે ત્યારે દાખલો બેસે તેવી સજા કરવાની માંગ તેમણે કરી હતી. કોર્ટે બંને
પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી સંજય રતિલાલ સોલંકી અને તેની માતા
સુરતાબેન સોલંકીને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
રોજ ઝઘડા કરતા પુત્રને ગળાફાંસો દઈ પિતાએ ઠંડાં કલેજે દાટી દીધો | Father strangles son who quarreled e…

રોજ ઝઘડા કરતા પુત્રને ગળાફાંસો દઈ પિતાએ ઠંડાં કલેજે દાટી દીધો | Father strangles son who quarreled e...

માછીમારી જાળના પૈસાની લેતીદેતીમાં ઘાતકી હુમલો : આધેડની ઘાતકી હત્યા | Brutal attack over fishing net …

માછીમારી જાળના પૈસાની લેતીદેતીમાં ઘાતકી હુમલો : આધેડની ઘાતકી હત્યા | Brutal attack over fishing net ...

દ્વારકામાં નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી | Crowds of devotees gather in …

દ્વારકામાં નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી | Crowds of devotees gather in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં વરસાદ અંગે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, ઓસ્ટ્રેલિયાથી આવી ખુશ ખબર | how australia …

ભારતમાં વરસાદ અંગે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, ઓસ્ટ્રેલિયાથી આવી ખુશ ખબર | how australia …

3 months ago
‘SIR દરમિયાન 9 BLOનાં મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14 ટકા જેટલી વોટચોરી’, ગુજરાત કોંગ્રેસના ગંભીર આ…

‘SIR દરમિયાન 9 BLOનાં મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14 ટકા જેટલી વોટચોરી’, ગુજરાત કોંગ્રેસના ગંભીર આ…

8 months ago
ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V…

ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V…

12 months ago
પાણીગેટ બાવામાનપુરામાં ગેસ રિફિલિંગકરતો આરોપી ઝડપાયો | Accused arrested while refilling gas bottle

પાણીગેટ બાવામાનપુરામાં ગેસ રિફિલિંગકરતો આરોપી ઝડપાયો | Accused arrested while refilling gas bottle

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News