gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ. એક લાખનું ઈનામ | kutch kankreji c…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ. એક લાખનું ઈનામ | kutch kankreji c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Taranetar Fair 2025: ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આયોજિત પશુ પ્રદર્શન હરીફાઈમાં આ વર્ષે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી ગામની કંકરેજ ઓલાદની ગાય ‘મલીર’ને ‘ચેમ્પિયન ઓફ ધ શો’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેના માલિક, પશુપાલક ભરતભાઈ શિવજીભાઈ ગાગલને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ મળ્યો છે.

પશુપાલક ભરતભાઈ દ્વારા ઉછેરવામાં આવેલી ‘મલીર’ ગાય તેના ત્રીજા વેતરમાં છે અને દૈનિક 16 લિટર દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. તેના ઉત્તમ શારીરિક બાંધા, ઉચ્ચ દૂધ ઉત્પાદન ક્ષમતા અને ઓલાદની શુદ્ધતા જેવા માપદંડોને કારણે નિર્ણાયકોએ તેને સર્વશ્રેષ્ઠ પશુ તરીકે પસંદ કરી છે.

તરણેતરના પશુ મેળામાં કચ્છની 'મલીર' ગાય બની 'ચેમ્પિયન ઓફ ધ શો', રૂ. એક લાખનું ઈનામ 2 - image

આ પણ વાંચો: 30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા

ઢોરી ગામ: પશુપાલન ક્ષેત્રે વિજયની પરંપરા

આ જીત ઢોરી ગામ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામ પશુપાલન ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યું છે. અગાઉ પણ ઢોરી ગામે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં જીત મેળવી છે.

2019: કાંકરેજ ઓલાદની ગાય વિજેતા બની હતી.

2023: બન્ની ઓલાદની ભેંસ વિજેતા ઘોષિત થઈ હતી.

2025: હવે ‘મલીર’ ગાયે આ પરંપરા જાળવી રાખી છે.

ભરતભાઈ ગાગલની આ સિદ્ધિ માત્ર તેમના અને ઢોરી ગામ માટે જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ અને ગુજરાતના પશુપાલકો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. આવા પશુ પ્રદર્શનો સ્થાનિક પશુધનની ગુણવત્તા સુધારવા અને પશુપાલકોને પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ‘મલીર’ની આ સફળતા અન્ય પશુપાલકોને પણ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓ ઉછેરવા માટે પ્રેરણા આપશે અને રાજ્યના પશુધન વિકાસમાં મોટું યોગદાન આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Gujarat rain…

ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Gujarat rain...

જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, હજુ 8 લાપતા, શોધખોળ ચાલુ | jafrabad coast f…

જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, હજુ 8 લાપતા, શોધખોળ ચાલુ | jafrabad coast f...

SpiceJet ફ્લાઈટ અચાનક નીચે આવવા લાગી… શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet fligh…

SpiceJet ફ્લાઈટ અચાનક નીચે આવવા લાગી... શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet fligh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

2 months ago
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ, IAFએ કહ્યું,-‘રડારથી સંપર્ક તૂટયો’ | IAF Sukhoi 30 MKI Go…

ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ, IAFએ કહ્યું,-‘રડારથી સંપર્ક તૂટયો’ | IAF Sukhoi 30 MKI Go…

4 weeks ago
યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex Falls…

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex Falls…

3 weeks ago
ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News