gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, હજુ 8 લાપતા, શોધખોળ ચાલુ | jafrabad coast f…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, હજુ 8 લાપતા, શોધખોળ ચાલુ | jafrabad coast f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jafrabad News : જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટ એ જળ સમાધિ લીધી હતી. બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી બે માછીમારો મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ આજે (29 ઓગસ્ટ) વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. એમ અત્યાર સુધી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, જયશ્રી તાત્કાલિક બોટના માછીમાર હરેશ બારૈયા (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી)નો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે.

આ દુર્ઘટના બાદ શરૂ થયેલી શોધખોળ દરમિયાન આજે હરેશ બારૈયાનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમરેલી: જાફરાબાદના દરિયામાં 9 ખલાસીઓ 6 દિવસથી લાપતા, બેના મૃતદેહ મળ્યા

આ ઘટનામાં હજુ પણ 8 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ કોસ્ટગાર્ડની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડની ટીમ સાથે હવે માછીમારોની 10 બોટ પણ આ શોધખોળમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મૃતદેહો શોધવામાં તકલીફ પડી રહી છે. 

શું હતી ઘટના? 

થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક બોટ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. તે ઘટનામાં સવાર 11 માછીમારો હજુ પણ લાપતા છે. જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં 28 માછીમારો હતા. જેમાંથી 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી અત્યાર સુધી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ આજે પણ 8 માછીમારોનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ ઉપરાઉપરી બનેલી ઘટનાઓએ દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
SpiceJet ફ્લાઈટ અચાનક નીચે આવવા લાગી… શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet fligh…

SpiceJet ફ્લાઈટ અચાનક નીચે આવવા લાગી... શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet fligh...

અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું… ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી | Rahul …

અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું... ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી | Rahul ...

ક્યારે આવશે જિયોનો આઈપીઓ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત | reliance jio ipo …

ક્યારે આવશે જિયોનો આઈપીઓ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત | reliance jio ipo ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

4 months ago
પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

3 months ago
વડોદરામાં હવે 5-જીની સ્પીડ ઓછી થતાં ગ્રાહકોને હેરાનગતિ : સરકારી કચેરીઓમાં કામકાજમાં ધાંધિયા | Custom…

વડોદરામાં હવે 5-જીની સ્પીડ ઓછી થતાં ગ્રાહકોને હેરાનગતિ : સરકારી કચેરીઓમાં કામકાજમાં ધાંધિયા | Custom…

7 months ago
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી બિરેન સિંહની જગ્યાએ કોઈ બીજું બનશે CM? ફરી સરકાર ગઠબંધનની કવાયત તેજ …

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી બિરેન સિંહની જગ્યાએ કોઈ બીજું બનશે CM? ફરી સરકાર ગઠબંધનની કવાયત તેજ …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News