gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | after…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on Talaq and Dowry: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો  આપ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન સમયે તે જે રોકડ, સોનું, દહેજ અને અન્ય ઘરેલુ સામાન પોતાની સાથે લાવી હોય તે બધું જ પાછું મેળવવાનો કાયદેસર અધિકાર છે. 

તમામ ભેટો પર મહિલાનો હક, પાછી માંગવાનો કાયદેસર અધિકાર

જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ વસ્તુઓને મહિલાની વ્યક્તિગત મિલકત ગણાવી જોઈએ અને તલાક થયા બાદ તેના પૂર્વ પતિ દ્વારા તે પરત થવી જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986ની કલમ 3 હેઠળ આ જોગવાઈ છે, જે મહિલાને તેના સગા-સંબંધીઓ કે મિત્રો દ્વારા લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન કે લગ્ન પછી આપવામાં આવેલી તમામ મિલકતો પર હકદાર બનાવે છે, જે મહિલા તલાક પછી તેને પાછું માગી શકે છે.

બંધારણીય સમાનતાનો હેતુ

કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદાનું અર્થઘટન માત્ર સિવિલ વિવાદ તરીકે નહીં, પરંતુ બંધારણ દ્વારા આપવામાં આવેલી સમાનતા અને સ્વાયત્તતાના વચનને પૂર્ણ કરવાના હેતુથી થવું જોઈએ, જેથી તલાક પછી મહિલાને આર્થિક સ્વતંત્રતા મળી રહે. આ નિર્ણય ડેનિયલ લતીફી વિરુદ્ધ ભારત સંઘ(2001) કેસના અગાઉના ચુકાદાને પણ મજબૂત કરે છે.

મહેર અને દહેજનો સમાવેશ

આ નિર્ણય એક મુસ્લિમ મહિલાની અરજી પર આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે તેના પૂર્વ પતિને છ સપ્તાહની અંદર ₹17,67,980ની રકમ મહિલાના બેન્ક ખાતામાં જમા કરવાનો સીધો આદેશ આપ્યો છે. આ રકમમાં મહેર, દહેજ, 30 તોલા સોનાના આભૂષણો અને રેફ્રિજરેટર, ટીવી, ફર્નિચર વગેરે સહિતના ઘરેલુ સામાનનું કુલ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે જો પૂર્વ પતિ નિર્ધારિત સમયમાં આ ચુકવણી ન કરે, તો તેણે 9% વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે. 

કલકત્તા હાઈ કોર્ટનો નિર્ણય રદ

સુપ્રીમ કોર્ટે 2022માં આપેલા કલકત્તા હાઈકોર્ટના એ નિર્ણયને રદ કરી દીધો, જેમાં મહિલાને પૂરી રકમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘હાઈકોર્ટે આ મામલાને માત્ર એક સિવિલ(નાગરિક) વિવાદ તરીકે જ જોયો અને કાયદાના સામાજિક ઉદ્દેશ્યોને સમજવામાં ભૂલ કરી.’

આ પણ વાંચો: પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય

કોર્ટે એ વાતની પણ નોંધ લીધી કે’ હાઈકોર્ટે લગ્ન રજિસ્ટરની એન્ટ્રીમાં કરવામાં આવેલા સુધારાની પુષ્ટિ કરનારા સાક્ષીઓની જુબાનીને અવગણીને કેસને ખોટી દિશામાં લઈ લીધો હતો.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર એક મહિલાના અધિકારોને પુનઃસ્થાપિત કરતો નથી, પરંતુ તે એવો સંદેશ પણ આપે છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાઓની મિલકત અને સન્માન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરી શકાય નહીં. આ નિર્ણય મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણની દિશામાં એક વધુ મહત્ત્વપૂર્ણ પગલું છે.

'તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય | India…

પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય | India...

ભારતમાં 38 ટકા લોકોને ફેટી લીવરની સમસ્યા! શરીરમાં આ લક્ષણ દેખાય તો ચેતવું જરૂરી | fatty liver early signs you should never ignore

એક જ દિવસમાં હજારો મીટર ડુપ્લિકેટ પટોળાનું ઉત્પાદન, GI ટેગનો ફિયાસ્કો, કારીગરોમાં આક્રોશ | duplicate…

એક જ દિવસમાં હજારો મીટર ડુપ્લિકેટ પટોળાનું ઉત્પાદન, GI ટેગનો ફિયાસ્કો, કારીગરોમાં આક્રોશ | duplicate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

11 months ago
લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે | Farmers’ Mahasabha to be held on March 25th in Lakh…

લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે | Farmers’ Mahasabha to be held on March 25th in Lakh…

1 week ago
Fact Check : શું ખરેખર બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો સરકારની સ્પષ્ટતા | GST o…

Fact Check : શું ખરેખર બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો સરકારની સ્પષ્ટતા | GST o…

11 months ago
ગુજરાત સહિત આ રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ | when will volcanic …

ગુજરાત સહિત આ રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ | when will volcanic …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News