gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Fact Check : શું ખરેખર બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો સરકારની સ્પષ્ટતા | GST o…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
Fact Check : શું ખરેખર બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો સરકારની સ્પષ્ટતા | GST o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

GST On UPI: છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર હવે UPIમાં બે હજાર રૂપિયાથી વધારાના ટ્રાન્ઝેક્શન પર GST લગાવશે. જોકે આ મુદ્દે હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, આવા દાવા નિરાધાર અને ભ્રામક છે. નાણા મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્સન પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનું વિચારી રહી હોવાના દાવા સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે.  હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી.’

નાણા મંત્રાલયે વધુમાં સમજાવ્યું કે ‘GST ચોક્કસ સાધનો દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ સંબંધિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચાર્જ પર લાદવામાં આવે છે.’

UPI  પર GST 

નાણા મંત્રાલયે કહ્યું કે, ‘હાલમાં UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ MDR વસૂલવામાં નથી આવતો. તેથી આ ટ્રાન્ઝેક્શન પર કોઈ GST લાગુ નથી પડતો. સરકાર UPIના માધ્યમથી ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.’

નાણાં મંત્રાલયે અહેવાલોનું ખંડન કર્યું

નાણા મંત્રાલયે કહ્યું કે GST નો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીઓ સંબંધિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચાર્જ પર વસૂલવામાં આવે છે. જાન્યુઆરી 2020થી અસરકારક રીતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 ડિસેમ્બર, 2019ના રોજ એક ગેઝેટ ગેઝેટ નોટિફિકેશન દ્વારા પર્સન ટુ મર્ચન્ટ (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર MDR હટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO : જિમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક જ ઢળી પડ્યો યુવક, હાર્ટએટેકથી મોત

કારણ કે, હાલમાં UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ MDR લગાવવામાં નથી આવતો, તેથી કોઈ GST લાગુ નથી પડતો. સરકાર UPI દ્વારા ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. UPIના વિકાસને સમર્થન આપવા અને ટકાવી રાખવા માટે નાણાકીય વર્ષ 2021-22થી સરકાર દ્વારા સંચાલિત પ્રોત્સાહન યોજના કાર્યરત છે.

નાણા મંત્રાલયે કહ્યું કે, આ યોજના ઓછી કિંમતના UPI (P2M) ટ્રાન્ઝેક્શનને લક્ષિત કરે છે, જેનાથી ટ્રાન્ઝેક્શન ખર્ચ ઓછો થવાના કારણે નાના વેપારીઓને લાભ થશે અને ડિજિટલ ચુકવણીમાં વ્યાપક ભાગીદારી અને નવીનતાને પ્રોત્સાહન મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du…

'સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો...' ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du...

VIDEO : જિમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક જ ઢળી પડ્યો યુવક, હાર્ટએટેકથી મોત | Jabalpur heart attack in …

VIDEO : જિમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક જ ઢળી પડ્યો યુવક, હાર્ટએટેકથી મોત | Jabalpur heart attack in ...

‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂર

'કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી...' લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

10 months ago
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…

પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…

1 year ago
બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil…

બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil…

1 year ago
ઉનાળાની ગરમીમા રાહત માટે અટલબ્રિજ,ફલાવરપાર્ક,મૂનટ્રેલ પાર્ક રાતે ૧૨ સુધી ખુલ્લા રહેશે | For relief f…

ઉનાળાની ગરમીમા રાહત માટે અટલબ્રિજ,ફલાવરપાર્ક,મૂનટ્રેલ પાર્ક રાતે ૧૨ સુધી ખુલ્લા રહેશે | For relief f…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News