gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મ્યુલ  બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની કિટ કમિશન લઇને ઉપરના એજન્ટને મોકલવાના પ્રકરણની તપાસમાં મુખ્ય એજન્ટ મનાતા ભરૃચના અનિસનો હજી પત્તો લાગતો નથી.

પંદિર દિવસ પહેલાં જે પી રોડ પોલીસે તાંદલજાના એજાજ અરબને ઝડપી પાડી તેની પાસે ૨૩ બેન્ક ખાતાની પાસબૂક,ચેકબૂક અને ૨૬ ડેબિટ કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા.પૂછપરછ દરમિયાન એજાજ વડોદરાની આસપાસના વિસ્તારોમાં ઓછું ભણેલા લોકોને કંપનીના સંચાલક તરીકે ઓળખ આપી કમિશનની ઓફર કરીને બેન્ક એકાઉન્ટની કિટ લેતો હોવાની માહિતી  બહાર આવી હતી.નાહિદ,અજહર અને ફરહાન પાસેથી પણ કિટ લીધી હોવાની માહિતી ખૂલી હતી.

ઉપરોક્ત પાસબૂક ભરૃચના અનિસ ઉસ્માન કાની ને આપવા માટે રાખી હોવાની માહિતી મળતાં સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મ્યુલ બેન્ક એકાઉન્ટના ષડયંત્રની આશંકા મજબૂત બની હતી.ભરૃચના મુખ્ય એજન્ટ મનાતો અનિસ બેન્ક ખાતા દિઠ રૃ.૨૦ હજાર આપતો હોવાની અને તેમાંથી એજાજને માત્ર ૫હજાર કમિશન મળતું હોવાની માહિતી બહાર આવી હતી.

જેથી પીઆઇ એનજે સોહાગિયા અને ટીમ માટે અનિસની લિન્ક મહત્વની બની હતી.અનિસ પેસેન્જર વાહન મારફતે અમદાવાદમાં કિટ મોકલી આપતો હોવાની માહિતી ખૂલી હતી.જેથી તે પકડાય પછી જ તે કોને કિટ મોકલતો હતો અને રૃપિયા ક્યાં ટ્રાન્સફર થતા હતા તેની વધુ વિગતો બહાર આવશે.જો કે પોલીસ અનિસનું પુરતું સરનામું મેળવી શકી નહિ હોવાથી તપાસ ઠેરનીઠેર રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili ...

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient...

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં | Weekly F&O expiry cannot be turned off

વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં | Weekly F&O expiry cannot be turned off

11 months ago
સુરત પાલિકામાં ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા સ્થાયી અધ્યક્ષની નોંધ | Permanent…

સુરત પાલિકામાં ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા સ્થાયી અધ્યક્ષની નોંધ | Permanent…

1 year ago
ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ રોડ પર ખુલ્લી ભૂગર્ભ ગટર, અકસ્માતનો ભય | Open underground drain on Dhrangadhra…

ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ રોડ પર ખુલ્લી ભૂગર્ભ ગટર, અકસ્માતનો ભય | Open underground drain on Dhrangadhra…

10 months ago
મુળીના ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબક્યો | driver with a loader fell i…

મુળીના ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબક્યો | driver with a loader fell i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News