gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તાજમહલ હોય કે લાલ કિલ્લો… દેશભરમાં આજે તમામ સ્મારક-મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો કેમ | internatio…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2025
in INDIA
0 0
0
તાજમહલ હોય કે લાલ કિલ્લો… દેશભરમાં આજે તમામ સ્મારક-મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો કેમ | internatio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

International Museum Day: આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસના અવસર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ જાહેરાત કરી છે કે, 18 મે, 2025ના રોજ દેશભરના તમામ ASI સંરક્ષિત સ્મારકો અને સંગ્રહાલયોમાં સામાન્ય જનતા માટે ફ્રી એન્ટ્રી રહેશે.

દર વર્ષે ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસનો ઉદ્દેશ્ય સંગ્રહાલયોની ભૂમિકાને સમજવાનો છે, જે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમુદાયો અને પેઢીઓ વચ્ચે સંવાદને સ્થાપિત કરવામાં મહત્ત્તવપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

આ વખતે ASIએ જનતાને પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવા માટે  52 સ્મારક-મ્યુઝિયમ અને દેશના તમામ ટિકિટવાળા સ્મારકોમાં મફત પ્રવેશની સુવિધા આપી છે. આ સ્થળો પર ભારતના પ્રાચીન સાધનો, મૂર્તિઓ, મધ્યકાલીન શિલાલેખો સહિત ઘણી મહત્વપૂર્ણ પુરાતત્વીય વસ્તુઓ સચવાયેલી છે.

ASIનું સંગ્રહાલય વિંગ 52 સ્મારક-મ્યુઝિયમ

ASIની સંગ્રહાલય વિંગ 52 સ્મારક-મ્યુઝિયમનું સંચાલન કરે છે, જેમાંથી સર્ણાર્થ (1910) સૌથી જૂનું છે. આ સંગ્રહાલયો ખોદકામ સ્થળની નજીક સ્થિત હોય છે જેથી પ્રદર્શનમાં રહેલી વસ્તુઓ પોતાનો સંદર્ભ ન ગુમાવે અને સંશોધકો અને મુલાકાતીઓ બંને માટે અભ્યાસ માટે ઉપલબ્ધ રહે.

વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ સંગ્રહાલયો બનાવવામાં આવ્યા

તાજેતરમાં જ હુમાયુના મકબરામાં ભારતનું પ્રથમ ભૂગર્ભ સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સાથે જ વારાણસીની મણિ મહાન વેધશાળા અને ઓડિશાના લલિતગિરિ પુરાતત્વીય સ્થળને પણ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ સંગ્રહાલય બનાવવામાં આવ્યા છે. 18 મેના રોજ તાજમહેલ, લાલ કિલ્લો અને અન્ય તમામ સ્થળો એન્ટ્રી ફ્રીમાં મળશે.

ASIના સંગ્રહાલયોને સમાજના દરેક વર્ગની જરૂરિયાતો પ્રમાણે આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે, જેમાં AR (ઓગમેન્ટેડ રિયાલિટી) અને VR (વર્ચ્યુઅલ રિયાલિટી) ટેકનોલોજી સામેલ કરવામાં આવી રહી છે જેથી મુલાકાતીઓને વધુ સારો અનુભવ મળી શકે.

વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ

ASI પાસે સમગ્ર ભારતમાં 3,698 સંરક્ષિત સ્મારકો અને સ્થળો છે, જેમાંથી 26 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે. તે દેશના સમૃદ્ધ ઐતિહાસિક વારસા અને સ્થાપત્ય કૌશલ્યના સંરક્ષણ અને ઉજવણી માટે ASIની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ મફત પ્રવેશ યોજના સામાન્ય લોકોને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસની નજીક આવવાની તક મળશે અને આ અમૂલ્ય સ્થળોનો આનંદ માણવા અને તેમના વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…
INDIA

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

February 11, 2026
12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…
INDIA

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

February 11, 2026
ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …
INDIA

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

February 11, 2026
Next Post
બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader…

બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader...

ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષાઃ અઢી લાખ વિદ્યાર્થીઓ વચ્ચે થશે સ્પર્ધા | jee advanced…

ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષાઃ અઢી લાખ વિદ્યાર્થીઓ વચ્ચે થશે સ્પર્ધા | jee advanced...

ભારત સરકારનો મોટો નિર્ણય, ડ્રોન-વિસ્ફોટક ખરીદવા 40000 કરોડ રૂપિયા મંજૂર કર્યા | DAC approves Rs 40 0…

ભારત સરકારનો મોટો નિર્ણય, ડ્રોન-વિસ્ફોટક ખરીદવા 40000 કરોડ રૂપિયા મંજૂર કર્યા | DAC approves Rs 40 0...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action …

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action …

4 months ago
ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

2 months ago
ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ | Rural Ind…

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ | Rural Ind…

1 month ago
જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા ‘જલારામ નો આશરો’ તૈયાર…

જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા ‘જલારામ નો આશરો’ તૈયાર…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News