gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના કાજીપુરા સીમમાં મજૂરીના રૂપિયાના ઝઘડામાં યુવકની હત્યા | Youth killed in dispute over wages in…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ખેડાના કાજીપુરા સીમમાં મજૂરીના રૂપિયાના ઝઘડામાં યુવકની હત્યા | Youth killed in dispute over wages in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાડે રહી પરપ્રાંતીયો ગોડાઉનમાં મજૂરી કરતા હતા

– બે ભાઈઓએ ભેગા મળી દીવાલે અને નીચે પટકીને ફેંટો મારતા યુવક ત્યાં જ ઢળી પડયો

નડિયાદ : ખેડાના કાજીપુરા સીમના ગોડાઉનમાં નોકરી કરતા પરપ્રાંતીઓ વચ્ચે મજૂરીના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં બે ભાઈઓએ યુવકને માર મારી નીચે પછાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

બિહાર રાજ્યના સુરંધા પોસ્ટ બસાવલીના ચુનુંકુમાર ભોલારામ અને તેનો ભાઈ ટુનું રામ ખેડા તાલુકાના કાજીપુરા સીમમાં આવેલા ગોડાઉનમાં મજૂરી કામ કરે છે. બંને ભાઈઓ તેમજ સંબંધીઓ બે રૂમ ભાડે રાખી રહે છે. ચુનું કુમાર કાલે સવારે નાઈટની નોકરી કરી રૂમ પર આવ્યો હતો. ત્યારે તેના નાના ભાઈ ટૂનુંરામ અને સોનુરામ ઝઘડતા હતા. મજુરી કામના પૈસા બાબતના ઝઘડામાં સોનુરામે ટુનુંરામને ગડદાપાટુ, ફેંટો તેમજ લાતોથી માર માર્યો હતો, આ ઝઘડામાં તેનો ભાઈ સંજીવરામ આવતા ટુનું રામનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. ઝઘડામાં છોડાવવા ગયેલ ચુનુંકુમારને સંજીવ વિદ્યાસાગરે બોચીમાં બચકું ભરી દીધું હતું. એટલું જ નહીં ટુનું રામને ભોયતળિયે પ્લાસ્ટરમાં પછાડતા લોહીલુહાણ હાલતમાં યુવક બેભાન થઈ ઢળી પડયો હતો. 

આ બનાવની જાણ થતા મેનેજરે દોડી આવી ટુનું રામને ખાનગી વાહનમાં ખેડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ટૂનુંરામ (ઉં.વ.૨૩)ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 

આ બનાવ અંગે ચુનુંકુમાર ભોલારામની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે સોનુરામ વિદ્યાસાગર તેમજ સંજીવ વિદ્યાસાગર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
તારાપુરના ફતેપુરામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો | Minor girl kidnapped and raped from Fa…

તારાપુરના ફતેપુરામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો | Minor girl kidnapped and raped from Fa...

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa...

ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp…

ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…

3 months ago
લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાનો ઈનકાર, રેલવેએ કહ્યું- માંગણી સ્વીકારવી અસંભવ | Indi…

1 year ago
સતત વેચવાલીથી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3 ટકાની અંદર ઊતર્યો | India’s share in global mar…

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News