gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain and Weather News : ગુજરાતમાં આ વખતે ચોમાસુ મોડુ પડ્યુ છે ત્યારે પ્રિ મોનસૂન એક્ટિવિટી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 23 જૂનના રોજ એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. માહિતી અનુસાર, ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે, જ્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે નવી લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જે અનુસાર તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો છે. મોનસૂન સત્તાવાર રીતે પહોંચવાનુ બાકી છે. 

બે કલાકમાં 5 તાલુકામાં વરસાદ 

હવામાન વિભાગની આગાહી અનુસાર નર્મદા અને ડાંગ જિલ્લામાં આજે મેઘરાજાની સવારી નીકળી હતી. જેમાં નર્મદાના સાગબારામાં 1.77 ઈંચ તો ડાંગના સુબિરમાં 1.57 ઈંચ તથા ધ ડાંગમાં 0.71 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે તાપીના ઉચ્છલમાં 0.39 ઈંચ અને નર્મદાના ચિકડામાં 0.16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

2 જિલ્લામાં રેડ એલર્ટ 

ગુજરાતના હવામાન વિભાગની નાઉ કાસ્ટ આગાહી અનુસાર સવારના 10 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે આજે રાજ્યના 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તાપી, નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ ડાંગ, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લા તથા દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી 2 - image

છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી 

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ વલસાડના ઉંબરગામમાં 4.33 ઈંચ જ્યારે ડાંગના ડાંગ આહ્વામાં 3.07 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેના બાદ રાજકોટના ગોંડલમાં 2.13 તો વલસાડના કપરાડામાં 1.46 અને વાપીમાં 1.42 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપીના ઉકાઈમાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે કુલ 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
આપ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે છે | aap mla chaitar vasava wife sentenced…

આપ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે છે | aap mla chaitar vasava wife sentenced...

નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ રેડ મારી બે આરોપી સાથે લાખો રૂપિયાનો દારુ ઝડપ્યો | pcb liquor raid in…

નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ રેડ મારી બે આરોપી સાથે લાખો રૂપિયાનો દારુ ઝડપ્યો | pcb liquor raid in...

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકડ સહિત દસ્તાવેજો સાથેનો બસમાં ભૂલી ગયેલો થેલો મુસાફરને પરત કરાયો

રોકડ સહિત દસ્તાવેજો સાથેનો બસમાં ભૂલી ગયેલો થેલો મુસાફરને પરત કરાયો

9 months ago
25 જ મિનિટમાં ‘આતંકવાદની ફેક્ટરી’ નષ્ટ, સેનાએ કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, જુઓ દૃશ્યો | Operat…

25 જ મિનિટમાં ‘આતંકવાદની ફેક્ટરી’ નષ્ટ, સેનાએ કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, જુઓ દૃશ્યો | Operat…

1 year ago
બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha…

બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha…

6 months ago
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News