gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુરના કસ્બારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, એકને ઈજા | Driver dies one injured as …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
તારાપુરના કસ્બારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, એકને ઈજા | Driver dies one injured as …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હાઇવે પર બે દિવસમાં બે અકસ્માતમાં બેના મોત

– અકસ્માતગ્રસ્ત કારમાંથી બિયરનો જથ્થો મળ્યો, પોલીલે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી 

તારાપુર : તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા ગામ નજીક મંગળવારે વહેલી સવારે પૂરપાટ ઝડપે જતી એક કાર આગળ જતી ટ્રકની પાછળ ઘુસી જતા ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માત થયેલા કારીન પાછળની  સીટ પરથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી દશરથભાઈ ભવાનભાઈ પરમાર (રહે.ભાવનગર) અંક્લેશ્વરથી પોતાની ટ્રકમાં લોખંડનો ભંગાર ભરીને ભાવનગર જવા માટે નીકળ્યો હતો. વહેલી સવારના ૪ઃ૪૫ વાગ્યે તે કસ્બારા ગામમાં બલદેવ હોટલથી વટામણ તરફ જતાં ૫૦૦ મીટર દૂર પહોંચ્યો એ સાથે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ચાલકને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ ઈજાઓ થવા પામી હતી. જેથી બંને બેભાન થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસીને ચાલકને મૃત્યુ પામ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિને તુરંત જ સારવાર માટે તારાપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાનુ જાણવા મળે છે. પોલીસે અકસ્માતગ્રસ્ત કારની અંદર તપાસ કરતા પાછળની સીટ પરથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તારાપુર પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલ ડ્રાઈવરના મૃતદેહને પી એમ અર્થે ખસેડાયો હતો. આ મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…
GUJARAT

April 12, 2026
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…

જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…

Next Post
બેંકિંગ શેરો પાછળ ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 533 પોઈન્ટ તૂટીને 84680 | Offloading of foreign…

બેંકિંગ શેરો પાછળ ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 533 પોઈન્ટ તૂટીને 84680 | Offloading of foreign...

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with a mango v…

ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with a mango v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

12 months ago
ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના | telangana ma…

3 months ago
સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…

4 weeks ago
યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News