gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,તાજેતરમાં એમ.એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં કરંટ લાગતા વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ બનાવ બાદ યુનિવર્સિટી તંત્રે પગલાં ભરવાનું ચાલુ કર્યું છે. યુનિ. કેમ્પસ વિદ્યાર્થીો સુરક્ષિત બને તે માટેનું કામ હાથ ધરાયું છે.

યુનિવર્સિટીમાં ઈલેકટ્રિસિટીના સ્ટ્રક્ચરની તપાસાર્થે એક સમિતિનું ગઠન કર્યું હતું. સમિતિએ યુનિ. કેમ્પસમાં ઈલેક્ટ્રિકલ સ્ટ્રક્ચરની ક્ષતિઓ અંગે પ્રાઈમરી સર્વે કર્યા બાદ રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટના આધારે જરૃરી કામગીરી કરવા તમામ રિપોર્ટના ફેકલ્ટીના ડીનને સેફ્ટી સંદર્ભે જે કાંઈ કામ કરવાનું છે તે માટે ખર્ચ કરવા સત્તા આપી છે.

યુનિવર્સિટીમાં ઘણી જગ્યાએ ઈલેક્ટ્રિકલ બોર્ડ અને ખુલ્લા વાયરની ચકાસણી કરી તેનું રિપેરિંગ કરવા સૂચના આપી છે. તમામ ફેકલ્ટીમાં કરંટ ન લાગે અથવા તો તેનું જોખમ નિવારવા મિનીએચર સર્કિટ બ્રેકર (એમસીબી) અને અર્થ લીકેજ સર્કિટ બ્રેકર (ઈએલસીબી) લગાડવા સૂચના આપી છે. આ કામગીરી ફરજિયાત કરવા કહ્યું છે.

યુનિ. કેમ્પસ વિશાળ છે અને ચોતરફ પથરાયેલું હોવાથી મગર, વીંછી, સાપ અંદર ઘૂસી ન આવે તે માટે ડિસેમ્બર મહિનામાં ઝાડી-ઝાંખરાની સફાઈ કરવા કહ્યું છે. કેમ્પસમાં વીંછી, મગર અને સાપને કારણે પણ વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાય છે. કેમ્પસને સુરક્ષિત બનાવવાની કામગીરી દિવાળીની રજાઓમાં કરી દેવા તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor...

ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા | New rules of EPFO

પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici…

8 months ago
કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem…

1 year ago
ધનખડ અને ભાજપના પ્રમુખ વચ્ચે હતો વિવાદ? વિપક્ષના આરોપો પર નડ્ડાએ જુઓ શું જવાબ આપ્યો | bjp jp nadda r…

લો-ગાર્ડન,મીઠાખળીના રોડ ડેવલપ કરવા ૧૦૦ કરોડનો ખર્ચ, કયાં-કેટલી ફૂટપાથ રાખવી એની ચોકકસ પોલીસી જ નથી |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News