gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બનેવીને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ

– સાળાને લેવા બનેવી હોટેલમાં સાથે કામ કરતા વ્યક્તિની બાઈક પર બેસીને આવ્યા હતા

તારાપુર : તારાપુર ચોકડી ઉપર સાળાને લેવા બનેવી હોટેલમાં સાથે કામ કરતા વ્યક્તિના બાઈક પર બેસીને આવ્યા હતા. ચોકડી પાસે બાઈક પાર્ક કરીને ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા સાથે કામ કરતા વ્યક્તિના શરીર પર ટ્રકના ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બનેવીને સારવાર માટે દાખલ કરાયા હતા. આ બનાવ અંગે તારાપુર પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુરા ટેકરી ફળિયા ખાતે રહેતા હર્ષદભાઈ જેણાભાઈ સેનવન ગિરનાર કાઠીયાવાડી હોટલમાં જમવાનું બનાવવાનું કામ કરે છે. ગતરોજ હર્ષદભાઈના રાજકોટ રહેતા સાળાનો ફોન આવ્યો હતો કે, હું આવું છું તમે મને તારાપુર ચોકડી પર લેવા માટે આવજો. જેથી હર્ષદભાઈ તેમની સાથે હોટલમાં કામ કરતાં મિત્ર રાજુભાઈ શાંતિલાલ રોહિત (રહે. ગાડા, તા.સોજીત્રા) પાસે બાઈક હોવાથી રાત્રે બે વાગ્યાના અરસામાં ગિરનાર હોટલ પરથી તારાપુર ચોકડી જવા રવાના થયા હતા. 

રાત્રે અઢી વાગ્યાની આસપાસ બંને જણ તારાપુર મોટી ચોકડી આગળ શિવમ ભાજીપાવની સામે ઊભા રહી સાળાને ફોન કરવાનો પ્રયત્ન કરતા હતા. 

ત્યારે ટ્રકના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈકની પાછળ બેઠેલા રાજુભાઈ ટ્રકના આગળના ટાયરની નીચે આવી ગયા હતા. માથામાં તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું હતું. હર્ષદભાઈને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ થતા સારવાર માટે તારાપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

તારાપુર પોલીસે હર્ષદભાઈ જેણાભાઈ સેનવનની ફરિયાદના આધારે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…
GUJARAT

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

February 6, 2026
સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…
GUJARAT

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

February 6, 2026
આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …
GUJARAT

આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

February 6, 2026
Next Post
આણંદમાં આગઝરતી ગરમી પારો 42.9 ડિગ્રીએ પહોંચ્યો | The scorching heat in Anand has reached 42 9 degree…

આણંદમાં આગઝરતી ગરમી પારો 42.9 ડિગ્રીએ પહોંચ્યો | The scorching heat in Anand has reached 42 9 degree...

માતરના મહેલજ ગામમાં વાત્રક નદી પર ગેરકાયદે બનાવેલો બ્રિજ તોડી પડાયો | Illegally constructed bridge o…

માતરના મહેલજ ગામમાં વાત્રક નદી પર ગેરકાયદે બનાવેલો બ્રિજ તોડી પડાયો | Illegally constructed bridge o...

કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કેસમાં 20 વર્ષની સખત કેદ | Man from Kumbhariya village gets…

કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કેસમાં 20 વર્ષની સખત કેદ | Man from Kumbhariya village gets...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વોટ ચોરી’ વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ…

‘વોટ ચોરી’ વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ…

6 months ago
વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…

2 months ago
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત

2 months ago
ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’ | Google’s …

ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’ | Google’s …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News