gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 12 ટીમોના 36 કર્મચારીઓએ કામે લાગ્યા

– આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારોમાં નુકસાન પામેલા કાચા- પાકા મકાનોનો સર્વે શરૂ 

તારાપુર : ઉપરવાસમાં ભારે વરસાદ થતા વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના પૂરના પાણીના કારણે તારાપુર તાલુકાના નભોઈ, રીંઝા સહિતના ૧૨ જેટલા ગામો અસરગ્રસ્ત થયા હતા. ત્યારે ગામોમાંથી આજે પાણી ઓસર્યા હતા. ત્યારે હવે લોકોએ ઘરોમાંથી કાંપ- કાદવ કાઢવાનું શરૂ કર્યું છે. 

તારાપુર તાલુકાના રીંઝા, નભોઈ, દુગારી, ફતેપુરા, ગલીયાણા, પચેગામ, ચીતરવાડા, કસ્બારા, મીરામપુરા, ખડા, મોટા કલોદરા, જાફરગંજ મળીને ૧૨ જેટલા અસરગ્રસ્ત ગામોમાં નુકસાનીનો સર્વે કરવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્રની ટીમોની ફાળવણી કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે.  તારાપુર તાલુકાના ૧૨ જેટલા ગામોમાં નાયબ મામલતદાર, ટેકનિકલ આસિસ્ટન્ટ અને તલાટી કમ મંત્રી સહિતની ત્રણ કર્મચારીઓની ૧૨ જેટલી ટીમાં કાર્યરત કરવામાં આવી છે. ૩૬ કર્મચારીઓની ટીમે નદીકાંઠા વિસ્તારોમાં અસરગ્રસ્ત થયેલા લોકોના નાશ પામેલા નુકસાન પામેલ કાચા- પાકા મકાનોના સર્વે કરવાનું શરૂ કર્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri...

નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead…

નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead...

ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વનઆરક્ષિત વિસ્તારમા આગની શરૂઆત : હરિયાળી પર જોખમ | Fire breaks out in forest reserve: Threat to gree…

1 month ago
સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફી ઇલાઇટમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રેલવેઝનો દબદબો | Maharashtra Chhattisg…

અજિત પવાર પ્લેન ક્રેશ: ‘તપાસમાં વિલંબ ન થવો જોઈએ’, ઉડ્ડયન મંત્રીનો CM ફડણવીસને પત્ર | Ajit Pawar Pla…

2 months ago
અરવિંદ કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે, ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજશે | arvind kejriwal gujar…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News