gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…
6
VIEWS
Share on FacebookShare on Twitter

– છેલ્લા 3 વર્ષમાં તમામ સ્તરે રજૂઆત, પરિણામ ‘૦’

– અપુરતી સુવિધાના કારણે આ વર્ષે 150 જેટલા નવા એડમીશન આપી શકાયા નથી : આચાર્ય

પાલિતાણા : પાલિતાણા ગણેશનગર પ્રાથમિક શાળાની એસએમસી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તમામ સ્તરે ખુટતા વર્ગ ઓરડાની માંગણી કરી હોવા છતાં એક ઇંટ પણ મુકાઇ નથી જેના પરિણામે બાળકોને શેડમાં કે લોબીમાં બેસી અભ્યાસ કાર્ય કરવા મજબુર બનવું પડે છે. જે અંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર સામે રોષની લાગણી ફેલાવા પામી છે. આ વર્ષે સુવિધાના અભાવે ૧૫૦ જેટલા નવા એડમીશનો પણ સ્કુલે ન છુટકે જતા કરવાની નોબત આવી હતી.

મળતી વિગતો મુજબ પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં બાલવાટિકાથી ધો.૮ સુધીનો અભ્યાસ ચાલી રહ્યો છે જેમાં ૨૯૪ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. શૈક્ષણિક સ્ટાફ પુરતો છે અને એસએમસી તેનાથી સંતુષ્ટ છે પરંતુ આ વિદ્યાર્થીઓને બેસવાના વર્ગો માત્ર ૬ રહેતા અન્ય વર્ગના વિદ્યાર્થીઓને ઓસરીમાં કે દાતાના સહયોગથી બનાવેલ શેડમાં બેસાડી અભ્યાસ કાર્ય કરાવવું પડી રહ્યું છે. આ પ્રશ્ન તાજેતરનો નથી વર્ષ ૨૦૧૬થી ચાલ્યો આવે છે. જ્યારે શાળાની એસએમસી દ્વારા છેલ્લા ત્રણ વર્ષતી નવા ઓરડાની માંગણી વખતો વખત ટીપીઇઓ, ડીપીઇઓ, જિલ્લા પંચાયત, એલએલએ, સ્વાગત પોર્ટલ અને તાજેતરમાં ૧૫ ઓગસ્ટે કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી નિયમાનુસાર મળવા પાત્ર ઓરડા અને ટોયલેટ-બ્લોક કરી આપવા માંગણી કરી હતી અને જે તે વિભાગમાંથી સુચનાઓ પણ વખતો વખત થઇ હતી. પરંતુ આજદિન સુધી એક ઇંટ પણ મુકાઇ નથી. આ વર્ષે આ ઓરડાની ઘટ અને અપુરતી સુવિધાના કારણે ૧૫૦ નવા એડમીશન પણ આપી શકાયા નથી. એક તરફ શિક્ષણ માટે સરકાર લખલૂંટ ગ્રાન્ટો મંજુર કરે છે પણ જરૂરીયાત છે ત્યાં સુધી નક્કર કામગીરીનો અભાવ વર્તાય છે જેનો આ જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે અને જવાબદાર મોટા અધિકારીઓ પણ માત્ર સુચના આપી જવાબદારી ખંખેરતા હોય તેવો અનુભવ એસએમસીને થઇ રહ્યો છે ત્યારે આમા ક્યાંથી ભણે ગુજરાત !

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead…

નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead...

ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો

ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો

નડિયાદમાં 130 ને જ મંજૂરી છતાં શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે હોર્ડિંગ્સ | Despite only 130 permits in Nad…

નડિયાદમાં 130 ને જ મંજૂરી છતાં શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે હોર્ડિંગ્સ | Despite only 130 permits in Nad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…

5 months ago
ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900

ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900

10 months ago
અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden…

અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden…

5 months ago
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News