gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ હરાજી બંધ | Auction closed for two days in Tarapur market yard

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ હરાજી બંધ | Auction closed for two days in Tarapur market yard
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાહનમાં મૂકેલો પાક બચાવવા મથામણ

– તા. ૩૦મીએ વરસાદી વતાવરણ નહીં હોય તો કામકાજ ફરી શરૂ કરાશે

તારાપુર : આણંદ જિલ્લામાં વરસાદના પગલે તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ માટે હરાજી બંધ કરાઈ છે.

તારાપુર એપીએમસી ખાતે વેપારીઓ દ્વારા ગઈકાલે લાભપાંચમના શુભ મુહૂર્તમાં ડાંગરની ખરીદીની શુભ શરૂઆત કરાઈ હતી. ડાંગર ભરીને ૧૦૦ જેટલા ટ્રેક્ટરો યાર્ડમાં આવ્યા હતા. જ્યારે આજે વરસાદી વાતાવરણ વચ્ચે ફક્ત ૧૫ જેટલા વાહનો ડાંગર લઈ વેચાણ અર્થે પહોચ્યા હતા. ત્યારે તારાપુર માર્કેટયાર્ડમાં ડાંગર વેચાણ માટે આવેલા ખેડૂતો પ્લાસ્ટિક પરથી પાણી દૂર કરવા હાલ તો લાગી ગયા છે. કમોસમી વરસાદના કારણે તા. ૨૮ અને ૨૯મી બે સુધી તારાપુર માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. તા. ૩૦મીને ગુરુવારના રોજથી વાતાવરણ વરસાદી નહીં હોય તો પરિસ્થિતિને ધ્યાનમાં લઇ હરાજીનું કામકાજ ફરી શરૂ કરાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘ તાંડવ: ખેડૂતો પાયમાલ | Unseasonal thunderstorm in Saurashtra: Farmers devast…

સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘ તાંડવ: ખેડૂતો પાયમાલ | Unseasonal thunderstorm in Saurashtra: Farmers devast...

શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયાં | Water entered houses in some areas due…

શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયાં | Water entered houses in some areas due...

રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f…

રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં 82 દિવસની સારવાર બાદ નવજાત બાળકનું મોત | Newborn dies after 82 days…

2 months ago
પ્રભુદાસ તળાવ વિસ્તારનાં મકાનમાંથી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with drugs from house in Prabhudas Lake area

1 year ago
બાઇક સવાર દંપતીને કાર ચાલકે ટક્કર મારતા પત્નીનું મોત | Wife died after car hits bike riding couple

5 months ago
પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ | India Air defence system…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News