gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ | India Air defence system…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ | India Air defence system…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાને ભારતના 15 લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરતાં આજે સવારે ભારતીય સેનાએ જવાબ આપતાં પાકિસ્તાનનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કર્યું છે. આ હુમલામાં પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટમાં HQ-9 એર ડિફેન્સ મિસાઈલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભારતીય સેનાએ લાહોરમાં સ્થિત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ સહિત પાકિસ્તાનના વિવિધ સ્થળોએ હુમલા કર્યા હતાં.

પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ 2 - image

કેન્દ્ર સરકારે સત્તાવાર જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના વિવિધ સ્થળોએ સ્થિત પાકિસ્તાની સેનાની એર ડિફેન્સ રડારને ટાર્ગેટ બનાવી હતી. જેમાં લાહોરનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કરવામાં આવ્યું હતું. આજે સવારે થયેલા આ ડ્રોન હુમલાના પગલે કરાચી, રાવલપીંડી, અને લાહોરમાં સાયરન વાગી હતી. 

પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઈ અને ગુજરાતના ભુજમાં ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા હતા. 

પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ધૂળ ચટાડી દીધી | india pa…

ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ધૂળ ચટાડી દીધી | india pa...

ઓપરેશન સિંદૂર બાદ ભારતની ફરી ‘વૉટર સ્ટ્રાઈક’! ચિનાબ નદીના બગલિહાર-સલાલ ડેમના ગેટ ખોલ્યાં | Baglihar …

ઓપરેશન સિંદૂર બાદ ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક'! ચિનાબ નદીના બગલિહાર-સલાલ ડેમના ગેટ ખોલ્યાં | Baglihar ...

ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …

ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

7 months ago
બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાને યુ.કે. મોકલવાના બહાને ૧૯.૫૮ લાખ પડાવ્યા | Woman running a beauty parlor…

5 months ago
બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? | bihar c sur…

1 year ago
ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં | Putin won everyon…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News