gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,1 નવેમ્બર,2025

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા તળાવને રિડેવલપ કરવાના
નામે વીસ મહીનાથી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ છે. છ મહીનામા તળાવ ડેવલપ
કરવાની કામગીરી પુરી કરાશે એવી ગુલબાંગ સત્તાધીશો દ્વારા હાંકવામાં આવી હતી. વીસ
મહીનાથી ચાલતી કામગીરી જાન્યુઆરી-૨૬મા પુરી થવાની સંભાવના વ્યકત કરાઈ છે. તળાવ બંધ
રહેતા મુલાકાતીઓ અને સ્થાનિકોની હાલાકીમા વધારો થયો છે.

બોડકદેવ વોર્ડમા આવેલા વસ્ત્રાપુર તળાવને ફેબુ્આરી-૨૦૨૪થી
મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ એ સમયે છ મહીનામા તળાવના રિડેવલપમેન્ટની કામગીરી
પુરી કરાશે એવી જાહેરાત કરાઈ હતી.જો કે વારંવાર ડિઝાઈનમા ફેરફાર થવાના કારણે સ્કોપ
ઓફ વર્કમા વધારો કરવામા આવ્યો હતો.આ કારણથી હજુ સુધી કામગીરી પુરી થઈ શકી
નથી.જુલાઈ-૨૦૨૨મા ભારે વરસાદના કારણે વસ્ત્રાપુર તળાવમાં પાંચ મોટા ભુવા પડવાની
સાથે પાંચ જગ્યાએ પાળ તૂટી ગઈ હતી.વર્ષ-૨૦૨૨થી ૨૦૨૪ સુધી કોર્પોરેશન તરફથી
વસ્ત્રાપુર તળાવમા વખતોવખત નાના મોટા સમારકામની કામગીરી કરાઈ હતી.૪
ડિસેમ્બર-૨૦૨૩ના રોજ પાણી સમિતિની બેઠકમાં વસ્ત્રાપુર તળાવના રીનોવેશન અને
અપગ્રેડેશન માટે રુપિયા ૫.૧૫ કરોડના ખર્ચની દરખાસ્ત મંજૂર કરાઈ હતી.જે પછી તળાવના
ડેવલપમેન્ટની ડિઝાઈનમા ફેરફાર કરીને ડેવલપમેન્ટ ખર્ચમાં રુપિયા ત્રણ કરોડનો વધારો
કરવામા આવ્યો હતો.૯ ઓગસ્ટ-૨૦૨૪ના રોજ મળેલી પાણી સમિતિની બેઠકમાં તળાવ ડેવલપમેન્ટ
ખર્ચમા વધારો કરી રુપિયા ૮.૨ કરોડ કરવા દરખાસ્ત મંજૂર કરાઈ હતી.ઉપરાંત સ્ટેન્ડિંગ
કમિટીએ તળાવમા આવેલ એમ્ફી થિયેટરને ડિમોલીશ કરી તેના સ્થાને ફુડ કોર્ટ
બનાવવાની  રજૂ કરાયેલી દરખાસ્ત રદ કરી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે,વર્ષ-૨૦૨૨મા જુલાઈ મહીનામા વસ્ત્રાપુર તળાવને નુકસાન થયુ
હતુ.જે પછી દોઢ વર્ષ સુધી કોર્પોરેશન તરફથી આ તળાવમા પડેલા ખાડાઓનુ પુરાણ કરી
વોકવે લેવલ કરાયુ હતુ.જે પછી પ્રાથમિક તબકકે રુપિયા પાંચ કરોડના ખર્ચે તળાવની ફરતે
આવેલા વોકવે સહીત રીનોવેશન કરવાની દરખાસ્ત મંજૂર કરવામા આવી હતી.ફેબુ્આરી-૨૦૨૪મા
કોર્પોરેશને નોટિસ જાહેર કરી આ તળાવને ૨૭ ફેબુ્રઆરી-૨૪થી ૨૭ ઓગસ્ટ-૨૪ સુધી
મુલાકાતીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરી હતી.કોન્ટ્રાકટર ઉમિયા વિજય ઈન્ફ્રાકોનના રુપિયા
૮.૨ કરોડના રિવાઈઝ ટેન્ડરને મંજૂરી અપાઈ હતી.આ ખર્ચની સાથે એમ્ફી થિયેટરને ડેવલપ
કરવા રુપિયા પાંચ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …
GUJARAT

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

May 17, 2026
Next Post
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વર…

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વર...

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im...

સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના | gujarat govt Rush…

સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના | gujarat govt Rush...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day…

સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day…

8 months ago
મુઠીયામાં આવેલા મ્યુનિ.ના કોમર્શિયલ પ્લોટના ઓફરદારને બાકીના નાણાં ભરવા છ મહીનાની મુદત વધારી આપવા નિર…

મુઠીયામાં આવેલા મ્યુનિ.ના કોમર્શિયલ પ્લોટના ઓફરદારને બાકીના નાણાં ભરવા છ મહીનાની મુદત વધારી આપવા નિર…

10 months ago
‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન

‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન

7 months ago
કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ | Two videos of illegal aborti…

કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ | Two videos of illegal aborti…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News