gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ નદીમાંથી મળ્યો | The body of a farmer from Khirdha…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
તાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ નદીમાંથી મળ્યો | The body of a farmer from Khirdha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2 દિવસ પહેલા લકવાગ્રસ્ત ખેડૂત ગુમ થયા હતા :  ફાયર બ્રિગેડે મગરે ચાવેલો અર્ધ મૃતદેહ નદીમાંથી શોધી કાઢી PM માટે જામનગર મોકલ્યો

તાલાલા ગીર, : તાલાલા તાલુકાનાં ખીરધાર ગીર ગામના ખેડૂત શનિવારે સવારે ઘરેથી પોતાના ખેતરે જવા માટે નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા બીજા દિવસે ગામની સીમમાં આવેલ આંબાકુઇ નદીમાંથી મગરે ફાડી ખાધેલ હાલતમાં અર્ધ મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે તાલાલા તાલુકાના ખીરધાર ગીર ગામના ખેડૂત મેરામણભાઇ ગોવિંદભાઇ માલમ બે દિવસ પહેલા ઘરેથી ખેતરે જવા માટે નીકળ્યા હતા. તેઓ બપોર સુધીમાં ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ગામની સીમમાં સુરજ વેકરી વાડી વિસ્તાર પાસેથી પસાર થતી આંબાકુઇ નદી પાસેથી મેરામણભાઇની લાકડી મળી આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફાયર બ્રિગેડની ટીમને કામે લગાડતા નદીના પાણીમાંથી મેરામણભાઇની કોહવાઇ ગયેલ અને મગરે ફાડી ખાધેલ હાલતમાં અર્ધ મૃતદેહ મળી આવ્યો હતો. તાલાલા પોલીસે મૃતદેહને પીએમ માટે તાલાલા સરકારી હોસ્પિટલ લાવેલ જ્યાં ફરજ પરના તબીબે મગરના હુમલાથી મૃતક ખેડૂતનું મૃત્યુ થયાનું જણાવ્યું હતું. વધુ તપાસ માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરાવવું જરૂરી હોવાથી ડેડબોડી જામનગર રીફર કરી હતી. ખેડૂત પેરાલિસિસની તકલીફ ધરાવતા હતા. લાકડીના ટેકે ચાલતા તેની લાકડી નદીના કાંઠેથી મળી આવતા આકસ્મિક રીતે નદીમાં પડી ગયા હતા કે નદીમાં રહેલી મગરોએ ખેંચી લીધા હતા તે ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ ફલિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

Next Post
આજે બોળચોથ સાથે 6 દિવસની પર્વ શ્રુંખલાનો સૌરાષ્ટ્રમાં પ્રારંભ | 6 day festival series begins in Saur…

આજે બોળચોથ સાથે 6 દિવસની પર્વ શ્રુંખલાનો સૌરાષ્ટ્રમાં પ્રારંભ | 6 day festival series begins in Saur...

ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી

ચૂંટણી પંચ સામે 'વોટચોરી' મુદ્દે સાંસદોની રેલી

આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

12 months ago
રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

2 weeks ago
GDP અંદાજમાં એક જ માસમાં બીજી વખત ઘટાડો | GDP estimate down for the second time in a single month

2 days ago
ખિસકોલી સર્કલ પાસેના વુડામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents protest over basic am…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News