gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે બોળચોથ સાથે 6 દિવસની પર્વ શ્રુંખલાનો સૌરાષ્ટ્રમાં પ્રારંભ | 6 day festival series begins in Saur…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
આજે બોળચોથ સાથે 6 દિવસની પર્વ શ્રુંખલાનો સૌરાષ્ટ્રમાં પ્રારંભ | 6 day festival series begins in Saur…
2
VIEWS
Share on FacebookShare on Twitter

લાખો મજુરો, વિદ્યાર્થીઓ સહિત વતન જવા રવાના, બસ-ટ્રેનમાં ભીડ  મેળાની મોજમાં ભંગાર રસ્તા, અતિ ભીડ-ટ્રાફિક જામ અને વરસાદ વિઘ્ન બની શકે છે પણ ઘરે પરંપરાગત ઉજવણીમાં કોઈ અવરોધ નહીં 

 રાજકોટ, : આવતીકાલે વિઘ્નહર્તા ગણપતિની સંકટચોથની સાથે ગુજરાતમાં સદીઓથી ગૌમાતાને સમર્પિત બોળ ચોથની ઉજવણી સાથે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના 6 દિવસની પર્વશ્રુંખલાનો પ્રારંભ થશે. આ સાથે સૌરાષ્ટ્રમાં પરપ્રાંતથી આવેલા લાખો મજુરો તેમજ વિદ્યાર્થીઓ વગેરે વતન જવાની તૈયારીઓ સાથે રવાના થવા લાગ્યા છે જેના પગલે એસ.ટી.બસો અને ટ્રેનમાં ભીડમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો.

છ દિવસની પર્વશ્રુંખલામાં (1) આવતીકાલ તા. 12 મંગળવારે સંકટ ચતુર્થી-બોળ ચોથ (2) તા.૧૩ને બુધવારે નાગપાંચમનું પર્વ ઉજવાશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર નાગદેવતાની પૂજા કરાશે. (3) તા. 14ના રાંધણછઠના દિવસે ગૃહિણીઓ સદીઓની પરંપરામૂજબ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવશે અને રાત્રે ચૂલો ઠારશે (5) તા. 15 ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિવસ સાથે શીતળાસાતમ ઉજવાશે જેમાં સંતાનોના સ્વાસ્થ્ય માટે શીતળા માતાજીના મંદિરોએ ભીડ ઉમટે છે અને ઘરે ઘરે ગૃહિણીઓ આ દિવસે ચૂલો ગરમ કરતા નથી. (6) તા. 16ને શનિવારે જન્માષ્ટમી નિમિત્તે ગામેગામ શોભાયાત્રા સાથે મુખ્ય પર્વ ઉજવાશે અને (7) તા. 17ને રવિવારે નંદ મહોત્સવ સાથે સાતમ આઠમ પર્વશ્રુંખલા પૂરી થશે. પરંતુ, આ વખતે તા. 18ના શ્રાવણી સોમવાર અને તા. 19ના અજા એકાદશી અને તા. 20ના જૈન પર્યુષણ પ્રારંભ થતો હોય એકંદરે ૯ દિવસ સુદી ધર્મોત્સવો રહેશે. 

સરકારી કચેરીઓમાં સત્તાવાર રજા તો તા.15, 16, 17 ત્રણ દિવસની છે પરંતુ, રજાભોગી કર્મચારીઓ આગળ પાછળની સી.એલ.મુકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મેળાની મોજ માણવામાં, હરવા ફરવામાં ઠેરઠેર ભંગાર રસ્તા અને અસહ્ય ભીડ, ટ્રાફિક જામ અને સંભવતઃ વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સાતમ આઠમમાં મુશળધાર વરસાદથી મેળા સહિત કાર્યક્રમો રદ થયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી

ચૂંટણી પંચ સામે 'વોટચોરી' મુદ્દે સાંસદોની રેલી

આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી

પાકિસ્તાનમાં ‘સાયલન્ટ તખ્તા પલટો’ સૈન્ય પાસે જ અસલી પાવર : ભારત

પાકિસ્તાનમાં 'સાયલન્ટ તખ્તા પલટો' સૈન્ય પાસે જ અસલી પાવર : ભારત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo…

4 months ago
હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

12 months ago
મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી | Rahul Gandhi Warns …

5 months ago
ત્વચા- નખના ઈન્ફેક્શન માટે વધારે અસરકારક અને આડઅસર ઓછી કરતી દવા વિકસાવી | novel medicine for skin in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News