gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તિલકનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું, રીક્ષાની તોડફોડ | A fight broke out between two gr…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
તિલકનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું, રીક્ષાની તોડફોડ | A fight broke out between two gr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 5 મહિલા સહિત 22 લોકો સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ

– છોકરાઓની ક્રિકેટ રમવાના મામલે બે જૂથ વચ્ચે બોલા ચાલી થઈ જતા પથ્થરમારો થયો

ભાવનગર : ભાવનગર શહેરના તિલકનગર વિસ્તાર ખાતે આવેલ સ્મશાન નજીક છોકરાઓ ક્રિકેટ રમતા હતા તે દરમિયાન દડો ઘરમાં જવાના મામલે બે જૂથ વચ્ચે વૈમનસ્ય સર્જાયું હતું અને બંને જૂથ આમને સામને આવી જઈ મારા મારી કરી પથ્થરમારો કર્યો હતો.

તિલકનગર વિસ્તારના સ્મશાન રોડ પર રહેતા કોમલબેન રાજેશભાઈ મકવાણાના પરિવારના નાના છોકરા રોડ પર ક્રિકેટ રમતા હોય તે દરમ્યાન ક્રીકેટનો દડો જ્યોતીબેનના ઘર તરફ જતા તેઓ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગેલા અને પ્રિયંકાબેન જયદીપભાઈ રાઠોડ, જયદીપ રાજેશભાઈ રાઠોડ, રીતીકાબેન વિરાજભાઈ રાઠોડ, વિરાજ રાજેશભાઈ રાઠોડ, નિકેશ મહેશભાઈ રાઠોડ, નિશાંત મહેશભાઈ રાઠોડ, રોમીલ રાજેશભાઈ રાઠોડ, કૌશલ કિશનભાઈ પરમાર, નિહાર દીપકભાઈ પરમાર, સાહીલ વર્ગીસભાઈ પરમાર, ભાવેશ દિનેશભાઈ પરમાર, બહાદુર રતિલાલએ એક સંપ કરી કોમલબેનને તથા તેના સમાજના માણસોને મારી નાખવવાના ઈરાદે ભેગા મળી પથ્થરો તેમજ સિમેન્ટના બ્લોકના ટુકડાઓ ના ઘા કરી જીવલેણ હુમલો કરી કોમલબેન તથા કૃપાબેન તથા નંદનીને ઈજાઓ કરી તેમજ સંતોષભાઈ મકવાણાના મકાનને તથા રીક્ષાની ધોકા ફટકારી નુકશાન કર્યું હતું. જ્યારે તિલકનગર વિસ્તારના સ્મશાન રોડ પર રહેતા પ્રિયંકાબેન જયદીપભાઇ રાઠોડના ઘરની સામે સુમીત તથા રોહીત ક્રિકેટ રમતા હતા તેઓનો દડો પ્રિયંકાબેનના દિકરાને લાગતા પ્રિયંકાબેનએ આ ઠપકો આપવા જતા સુમીત સમરથભાઈ મકવાણા, રોહીત સમરથભાઈ મકવાણા, સમરથ મકવાણા, કૃપાબેન સમરથભાઈ મકવાણા, વિનોદ પ્રતાપભાઈ મકવાણા, વિજય રમેશભાઈ, કોમલબેન રાજેશભાઈ મકવાણા, રાજવીર વિજયભાઈ મકવાણા, દીલીપ ભગવાનભાઈ મકવાણાએ એક સંપ કરી ગાળો આપી ઢીકાપાટુ અને લાકડાનો ધોકા અને પથ્થર મારો કરી પ્રિયંકાબેન અને તેના પતિ જયદીપભાઈ તથા જેઠને ઈજા કરી અહીં રહેવા દેવાના નથી તેવુ બોલી પતાવી દેવાની ધમકી આપી આપી હતી. આ બનાવ સંદર્ભે બન્ને પક્ષે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

October 7, 2026
Next Post
નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest…

નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest...

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro...

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા, 16 માછીમારોની શોધખોળ શરૂ | Amreli Two Shiyalbet Boats Miss…

અમરેલી: શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા, 16 માછીમારોની શોધખોળ શરૂ | Amreli Two Shiyalbet Boats Miss…

1 year ago
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિઓનેટલ આઈસીયુ બનાવાશે | 26 new neonat…

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિઓનેટલ આઈસીયુ બનાવાશે | 26 new neonat…

11 months ago
‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

10 months ago
ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત

ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News