gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don’t treat me like a brother and…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don’t treat me like a brother and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા પંથકમાં આવેલી કોલેજમાં વિદ્યાર્થિનીને ધમકી

સાથી વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીનો મોબાઇલ ઝૂંટવી લઈને ગોળીઓ ગળી લીધી ઃ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચિલોડા પંથકમાં આવેલી સરસ્વતી ફાર્માસ્યુટિકલ
સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા સાથી વિદ્યાર્થીનીને ભાઈ બહેનનો
સંબંધ રાખવા માટે દબાણ કરીને જાનથી મારી નાખી પોતે પણ આપઘાત કરી લેવાની ધમકી
આપવામાં આવી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીનીનો મોબાઇલ પણ ઝૂંટવી લેવામાં આવ્યો
હતો. જે અંગે ગુનો દાખલ કરાયો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ધણપ ગામ
ખાતે આવેલી સરસ્વતી ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની
બસમાં અપડાઉન કરે છે જ્યારે તેની સાથે એક વિદ્યાર્થી પણ અપડાઉન કરતો હતો જેને તે
વિદ્યાર્થીની રાખડી પણ બાંધતી હતી અને આ અંગે તેમના પરિવારને પણ જાણ હતી. જો કે આ
વિદ્યાર્થીનું વર્તન વધારે પડતું હોવાથી તેણીએ તેની સાથે સંબંધ કાપી નાખ્યો હતો. આ
દરમિયાન આ વિદ્યાર્થીએ તેની સાથે ભાઈ બહેનનો સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું
અને ગત ૧૧ જુલાઈના રોજ વિદ્યાર્થીને તેના રૃમમાં લાફો મારી દીધો હતો. જેથી આ
સંદર્ભે વિદ્યાર્થીની દ્વારા પ્રિન્સિપાલને જાણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીને
ઠપકો પણ આપવામાં આવ્યો હતો અને માફી પત્ર પણ લખાવવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે
આ વિદ્યાર્થીની કોલેજમાં હાજર હતી તે સમયે આ વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો અને
તેણીને બળજબરીથી પાકગમાં ખેંચી ગયો હતો ત્યારબાદ ધમકીઓ આપી હતી કે જો તે તેની સાથે
વાત નહીં કરે તો સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેશે અને ત્યારબાદ તેને પણ મારી
નાખશે. આ કહ્યા બાદ આ વિદ્યાર્થી તેની પાસે લાવેલી ગોળીઓ ગળી ગયો હતો અને સ્ટીલની
બોટલ વડે પોતાના મોઢા અને કપાળ ઉપર માર માર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીનીનો
મોબાઇલ પણ ઝૂંટવી લઈ તોડી નાખ્યો હતો ત્યારબાદ કોલેજ બહાર લઈ જઈને તેણીને ખેંચી
જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બચી ગઈ હતી અને ત્યારબાદ પ્રિન્સિપલને જાણ કરતાં
પરિવારને બોલાવવામાં આવ્યો હતો. હાલ તેણીની ફરિયાદના આધારે આરોપી વિદ્યાર્થી સામે
ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
GUJARAT

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

March 24, 2026
ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

March 24, 2026
Next Post
જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ …

જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ ...

નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba...

ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo…

ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્લેટના બુકિંગના નામે ટુરીઝમ કંપનીના ડાયરેક્ટર સાથે ૧૬ લાખની છેતરપિંડી | Director of tourism company…

ફ્લેટના બુકિંગના નામે ટુરીઝમ કંપનીના ડાયરેક્ટર સાથે ૧૬ લાખની છેતરપિંડી | Director of tourism company…

7 months ago
સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i…

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i…

11 months ago
ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

3 months ago
કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News