gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ …

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સંવેદનશીલ જગ્યાએ કરારી માણસો બેસાડાયાનો વિરોધ પક્ષનો આરોપ

માણસા તાલુકા પંચાયતમાં લાંચ લેવાનો કિસ્સો ટાંકીને વિપક્ષે ફટકાર મારતાં કહ્યું કે જિલ્લા અધિકારીઓની પણ આબરૃ ગઇ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા અપેક્ષા મુજબ તોફાની
બની હતી. તંત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યાનો આક્ષેપ કરીને વિપક્ષે સભા ગજાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને કહેવામાં આવ્યું
, કે તાલુકાઓમાં ક્લાર્ક પણ નાણા લીધા વિના કોઇ કાગળમાં સહિ
કરતાં નથી. માણસા તાલુકા પંચાયતમાં લાંચ લેવાનો કિસ્સો ટાંકીને વિપક્ષે ફટકાર
મારતાં કહ્યું કે જિલ્લાના અધિકારીઓની પણ આબરૃ ગઇ છે.

પ્રશ્નોતરી દરમિયાન જેમ પોર્ટલ પરથી ખરીદીના અધિકાર મુદ્દે
ચાલેલી વાત દરમિયાન વિપક્ષના નેતા અજીતસિંહ રાઠોડે તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને
રોકવા પગલા લેવાની માંગણી કરવા સાથ જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યુ હતું
, કે ૧૫માં નાણા
પંચની કામગીરી જ્યાંથી થાય છે
,
તેવી સંવેદનશીલ જગ્યાઓ પર પણ કરાર આધારિત માણસો બેસાડી દેવામાં આવ્યા છે.
તલાટીઓની પણ જાણ બહાર ચૂકવણા કરીને વહીવટો કરી નાંખવામાં આવે છે.

ગામડાના અરજદારોને એક કાગળ પર સહી કરવાના પણ કારકુનો દ્વારા
રૃપિયા ૧૦ હજાર ખંખેરી લેવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર
જિલ્લામાં આ પરિસ્થિતિ હોવાનું જણાવવાની સાથે ભ્રષ્ટાચારીઓ પર કોઇનો કાબુ જ નહીં
હોવાનો આક્ષેપ કરવામાં આવતાં સભામાં સ્તબ્ધતા વ્યાપી ગઇ હતી. 
સમગ્ર સંવાદ દરમિયાન મૌન રહી સભ્યોએ પણ જાણે સમર્થન કર્યુ હતું.

જેમ પોર્ટલ પરથી ખરીદી કરવામાં લાલીયાવાડી સામે સભ્યોમાં
રોષ

જેમ પોર્ટલ પરથી રૃપિયા હજારથી લઇને લાખ્ખોની ખરીદીનું
ચુકવણુ કરવાની વાતે કોની સતા છે
,
તેવો સવાલ પૂછીને વિપક્ષે તંત્રને ભીડવ્યુ હતું.  ગ્રીમકોના બદલે ખાનગી કંપનીઓ પાસેથી ફનચર
ખરીદવામાં કોનું હિત સમાયેલુ છે
,
તેવો ટોણો પણ માર્યો હતો. આ મુદ્દે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ કોણ ખરીદી અને
ચુકવણા કરી શકે તેમાં જોકે સરકારી પરિપત્રો સહિત ૪૧ પાનાનો જવાબ આપીને જણાવાયુ
હતું કે ગ્રામ્ય
, તાલુકા
અને જિલ્લા કક્ષાએ કોઇપણ ખરીદી માટે સંબંધિત અમલીકરણ અધિકારીના જેમ પોર્ટલના એચઓડી
અને બાયરના એકાઉન્ટ મારફતી ખરીદી અને ચુકવણા કરવાની જોગવાઇ છે. આ સમયે શાશક સભ્યોએ
પણ તડાપીટ બોલાવતા કહ્યુ હતું
,
કે ચીજ વસ્તુની ખરીદીમાં વર્ષ કે તેથી વધુ સમય કાઢી નાંખવામાં આવે છે. ત્યારે
નવા મંજુર થયેલા કામોના સંબંધમાં આગામી સામાન્ય સભા પહેલા ખરીદીની પ્રક્રિયા પુરી
કરવાની પણ માંગણી કરાઇ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba...

ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo…

ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo...

વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ન નિમાતા ૬૦૦૦ પેન્ડિંગ કેસનો ઉકેલ ન આવતા વેપારીઓ ત્રસ્ત | Vat tribunal cha…

વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ન નિમાતા ૬૦૦૦ પેન્ડિંગ કેસનો ઉકેલ ન આવતા વેપારીઓ ત્રસ્ત | Vat tribunal cha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h…

એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h…

9 months ago
કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત | Karamsad Anand Municipal …

કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત | Karamsad Anand Municipal …

5 months ago
ટ્રમ્પના 50% ટેરિફને કારણે ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારીને અસર | India Textile In…

ટ્રમ્પના 50% ટેરિફને કારણે ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારીને અસર | India Textile In…

7 months ago
સુભાષ બ્રિજનો સેફ્ટી રિપોર્ટ લંબાયો, અમદાવાદીઓને હજુ 3 દિવસ હાલાકી ભોગવવી પડશે | Ahmedabad’s Subhash…

સુભાષ બ્રિજનો સેફ્ટી રિપોર્ટ લંબાયો, અમદાવાદીઓને હજુ 3 દિવસ હાલાકી ભોગવવી પડશે | Ahmedabad’s Subhash…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News