gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

G METRO NEWS by G METRO NEWS
August 14, 2026
in GUJARAT
0 0
0
તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમેરિકાની ધરતી પરની મોરારીબાપુની ચાલીસમી કથા

મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૮૨મી રામકથાનું ગાન અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાવર્ડ યુનિવર્સિટી સ્થાન પરથી પંદરમી ઓગસ્ટના રોજ મંગલ આરંભ થશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની ધરતી પર આ પહેલા ૩૯ વખત બાપુ કથા ગાન કરી ચૂક્યા છે.

એ રીતે અમેરિકામાં તલગાજરડી વ્યાસપીઠ ૪૦ મી વખત મુખર્ થઇ રહી છે. આ વખતે રામકથાની વિશેષતા એ છે કે પૂજ્ય બાપુ અમેરિકા ખાતે તુલસી જન્મોત્સવની ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમના રોજ તુલસી જયંતિના ઉપલક્ષ્યમાં બાપુ અમેરિકામાં ભારતના પચાસ કથાકારોને લઇ ગયા છે.

અત્રે એ યાદ રાખવું ઘટે કે પૂજ્ય બાપુએ ૨૦૧૦ થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો આરંભ કરેલો. કલિ પાવનાવતાર પૂજ્ય તુલસીદાસજી મહારાજની પુણ્ય સ્મૃતિ સ્વરુપે બાપુએ કૈલાસ ગુરુકુળ, મહુવાથી તુલસી જન્મ જયંતિના અવસરે ભારતના વિવિધ પ્રાંતના રામકથાના ગાયકો, કથા વાચકો, રામ ચરિત માનસના ચિંતનકારો તથા રામ કથા સંદર્ભમાં યોગદાન આપનારી સંસ્થાઓ પૈકી કોઇ એકની પસંદગી કરીને એમના યોગદાન બદલ તુલસી એવૉર્ડથી તેમને વિભુષિત કરવાનો ઉપક્રમ ૨૦૧૦થી આરંભાયો.

એ પછી તુલસી એવૉર્ડની સાથોસાથ વ્યાસ એવૉર્ડ અને વાલ્મીકિ એવૉર્ડનો પણ આ ઉપક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો. ૨૦૧૦ થી ૨૦૨૪ સુધી પ્રતિવર્ષ ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન થતું રહ્યું. ગત વર્ષે તુલસીદાસજીના જન્મ સ્થાન રાજાપુર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે અમેરિકા માં યોજાશે.

બાપુ માટે રામચરિત માનસ સ્વયં સદ્ગુરુ છે. પ્રભુ રામનું એ વાંગ્મય સ્વરુપ છે. એના રચનાકાર માટે પ્રતિવર્ષ તુલસીદાસજીના પાવન સ્મરણમાં રામચરિત માનસ અને રામાયણ પર વિશેષ ચિંતન મનન માટે સમર્થ વિદ્વાન કથાકારો અને ચિંતકો પોતાનું નવું ચિંતન પ્રસ્તુત કરે છે. પૂજ્ય બાપુ શ્રોતા તરીકે વિનમ્રતા અને એકાગ્રતાથી રામાયણ વિશેના નવા વિચારોનું શ્રવણ કરે છે.

રામ કથા ની સાથોસાથ સાયંકાલીન સભામાં વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનોના શ્રવણનો લાભ શ્રોતાઓ પ્રાપ્ત કરશે. પંદરમી ઓગસ્ટ – ભારતના સ્વતંત્રતા દિવસે આ કથા આરંભાઇ રહી છે એ સુંદર યોગાનુયોગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
Bikram Pramanik Is Back With a Blast: Windows Production Drops Official Teaser of ‘Bohurupi – The Go…

Bikram Pramanik Is Back With a Blast: Windows Production Drops Official Teaser of ‘Bohurupi – The Go...

Dangal TV Commemorates India’s 80th year of Independence with Its Leading Ladies Celebrating Freedom…

Dangal TV Commemorates India’s 80th year of Independence with Its Leading Ladies Celebrating Freedom...

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંતત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંતત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના એક કારખાનેદારનું ઈલેક્ટ્રીક સ્કૂટર સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ નીપજતાં ભારે …

જામનગરના એક કારખાનેદારનું ઈલેક્ટ્રીક સ્કૂટર સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ નીપજતાં ભારે …

1 year ago
ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

5 months ago
રાજયમાં સર્વપ્રથમ વખત ભાવેણામાં વડીલોના નિજાનંદ માટે બગીચાની મહેફીલ શરૃ કરાઈ | a garden festival was…

રાજયમાં સર્વપ્રથમ વખત ભાવેણામાં વડીલોના નિજાનંદ માટે બગીચાની મહેફીલ શરૃ કરાઈ | a garden festival was…

4 months ago
ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News